શપથ સ્વચ્છતાના ✌🏻
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સ્વચ્છતા અંગે વિવિધ જનજાગૃતિ અભિયાન ચલાવવામાં આવી રહ્યા છે. જેના ભાગ રૂપે નગરજનોને સ્વચ્છતા જાળવવા અપીલ કરવાની સાથે તેમને શપથ લેવડાવવામાં આવી રહ્યા છે. ચાલો આપણે સૌ પણ સ્વચ્છાગ્રહી બનીએ શહેરોને સ્વચ્છ રાખવા પ્રતિબદ્ધ થઈએ.