अन्यચમનપ્રાશ અને મધ. નું નિઃશુલ્ક વિતરણ by Karnavati 24 NewsDecember 29, 20240 આજ રોજ હળવદ માં આવેલ પાટિયા ગ્રુપ દ્વારા સેવાભાવી સભ્યો દ્વારા હળવદની જનતા માટે નિઃશુલ્ક કડુ કડિયાતું. ચમનપ્રાશ અને મધ. નું નિઃશુલ્ક વિતરણ કર્યું હતું. હળવદની જાગૃત જનતાએ આ સત્કર્મમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.