अन्यવડોદરામાં FOSTAC અંતર્ગત ફૂડ સેફટીની તાલીમ by Karnavati 24 NewsDecember 29, 20240 વડોદરા મહાનગરપાલિકાની ખોરાક શાખા દ્વારા હોટેલ અને રેસ્ટોરન્ટ ના વેપારીઓને FOSTAC અંતર્ગત ફૂડ સેફટીની તાલીમ આપવામાં આવી.