Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
अन्य

નવનિયુકત પદાધિકારી સમારોહ અને પ્રદેશ સમિતિ કાર્યકારણી

 

*રાષ્ટ્રવાદી કોંગ્રેસ પક્ષ (શરદચંદ્ર પવાર) – ગુજરાત પ્રદેશ દ્વારા કાર્યકારીણી બેઠકનું આયોજન કરવામાં આવ્યું તેમજ નવા પદાધિકારીઓને નિમણૂંક આપવામાં આવી*

રાષ્ટ્રવાદી કોંગ્રેસ પક્ષ (શરદચંદ્ર પવાર) દ્વારા ગુજરાત પ્રદેશ કાર્યકારી પ્રમુખ અને અન્ય રાષ્ટ્રીય તેમજ પ્રદેશનાં પદાધિકારીઓની ઉપસ્થિતમાં એક વિશેષ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમારોહમાં નવનિયુકત પદાધિકારીઓનું સન્માન કરવામાં આવ્યું અને પ્રદેશ કાર્યકારી બેઠકનું સંચાલન કરવામાં આવ્યું.

આ પ્રસંગે, નિકુંજ પંચોલીને ગુજરાત યુવા પ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે, જેમણે સમાજમાં યુવાનોની ભાષાને સાંભળવાની અને તેમની સમસ્યાઓનો ઉકેલ લાવવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી. સાથે જ, દર્શનાબેન પટેલને અમદાવાદ શહેર પ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવી છે, જેઓ સમગ્ર શહેરમાં પાર્ટીની મજબૂત સ્થિતિ વધારવા માટે શ્રેષ્ઠ કામગીરી કરશે.

સમારોહમાં ભાગ લઈ રહ્યાં તમામ પદાધિકારીઓ અને આગેવાનોને અભિનંદન પાઠવવામાં આવ્યા છે. આ સાથે, પાર્ટી દ્વારા ગુજરાતમાં વધુ મજબૂત અને જનમાટે કાર્યકર વિકાસ માટે નવા અભિયાન શરૂ કરવામાં આવશે.

संबंधित पोस्ट

અમદાવાદ શહેર પોલીસ સંકલન સમિતીની બેઠક

Karnavati 24 News

11वीं क्लास की लड़की को स्कूल के पास से उठाया, इतने लड़कों ने किया गैंगरेप

Karnavati 24 News

શું અલ્લાહ અમેરિકાને સજા કરે છે?

Karnavati 24 News

UP: कभी ढूंढे नहीं मिलते थे अब अचानक हमीरपुर की सड़कों पर नजर आ रहे हैं ब्लैक बक, रंग लाई वन विभाग की ये पहल

Karnavati 24 News

राजस्थान – सीकर में दलित छात्र की बेरहमी से पिटाई,

Karnavati 24 News

केरल : छात्राओं की शिकायत के बाद 5 लोग गिरफ्तार

Karnavati 24 News
Translate »