अन्यઅમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વિવિધ વિસ્તારમાં સફાઈ ઝુંબેશ by Karnavati 24 NewsDecember 28, 2024December 28, 20240 અમદાવાદ શહેરમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વિવિધ વિસ્તારમાં સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી આ અંતર્ગત વિવિધ વિસ્તારોમાં ભીનો કચરો- સૂકો કચરો અલગ કરવો, સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવો તે અંગે સમજ આપવામાં આવી હતી.