આજરોજ પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ્ ખાતે માનનીય કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને પ્રદેશ અધ્યક્ષ શ્રી C R Paatilની અધ્યક્ષતામાં તેમજ રાષ્ટ્રીય મહામંત્રી શ્રી રાધામોહનજી અગ્રવાલ અને પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજીની વિશેષ ઉપસ્થિતિમાં સંગઠન પર્વ અંતર્ગત પ્રદેશ કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યશાળામાં સંગઠનાત્મક વિષયો પર માર્ગદર્શન આપવામાં આવ્યું.
આ કાર્યક્રમમાં પ્રદેશ ચૂંટણી અધિકારીશ્રી, સહ ચૂંટણી અઘિકારીશ્રીઓ, પ્રદેશ પદાધિકારીશ્રીઓ સંગઠનના આગેવાનો, હોદ્દેદારો, સાંસદશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ સભ્યો ઉપસ્થિત રહ્યા.