अन्य૨૫૦થી વધુ લોકો સાથે ઠગાઈ આચરનાર આરોપીને અમદાવાદ પોલીસે ઝડપી પાડ્યો by Karnavati 24 NewsDecember 28, 20240 પ્રધાનમંત્રી આવાસ યોજનાની સ્કીમમાં મકાન આપવાની લાલચ આપીને ૨૫૦થી વધુ લોકો સાથે ઠગાઈ આચરનાર આરોપીને અમદાવાદ પોલીસે ઝડપી પાડ્યો. આરોપી દ્વારા ₹ ૩ કરોડથી વધુ રકમ લોકો પાસેથી પડાવી લેવામાં આવી હતી.