अन्यAAP ધારાસભ્ય નો શ્રી Umesh Makwana એ મુખ્યમંત્રીને પત્ર by Karnavati 24 NewsDecember 28, 20240 ગુજરાતમાં હીરા ઉધોગમાં મંદી હોવાથી રત્ન કલાકારો આર્થિક મંદીમાં છે એટલે તેમને યોગ્ય સહાય મળે તે માટે AAP ધારાસભ્ય શ્રી Umesh Makwana એ મુખ્યમંત્રીને પત્ર લખી રજૂઆત કરી.