અમદાવાદના નગરજનો, આજે જ તમારા પાલતું શ્વાન / પેટ ડોગની નોંધણી કરાવો,AMCમાં રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે, તારીખ 1 જાન્યુઆરી 2025થી ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. AMCની વેબસાઇટ, https://ahmedabadcity.gov.in પર ઓનલાઈન રજીસ્ટ્રેશન કરી શકાશે.
previous post