માન. મેયરશ્રી, માન. ડેપ્યુટી મેયરશ્રી, માન. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનશ્રી, માન. પક્ષના નેતાશ્રી તથા માન. દંડકશ્રી દ્વારા એક અખબારી યાદીમાં જણાવ્યા મુજબ, ભારતના માન. પૂર્વ વડાપ્રધાનશ્રી ડૉ.મનમોહનસિંહના દુઃખદ અવસાન નિમિત્તે “કાંકરિયા કાર્નિવલ2024″ના આજ તારીખ 27 ડિસેમ્બર 2024 થી તારીખ 31 ડિસેમ્બર 2024 સુધીના તમામ સાંસ્કૃતિક કાર્યક્રમો મોકુફ રાખવામાં આવેલ છે. કાંકરિયા લેક ફ્રન્ટ પરિસર ખાતે વિનામૂલ્યે પ્રવેશ ચાલુ રહેશે.જે જાણમાં લેવા વિનંતી છે.

previous post