પ્રોહીબિશન – જુગાર તથા ચોરીની પ્રવૃત્તિઓ નેસ્ત નાબુદ કરવા સારૂ આવી પ્રવૃત્તિઓ કરતા ઇસમો ઉપર અસરકારક કામગીરી કરી તેઓ વિરુધ્ધમાં અટકાયતી પગલાં લેવા અંગેની સુચનાના આઘારે મકરપુરા પો.સ્ટેના પો.ઇન્સ. વી.એન.મહિડાએ વાહન અને ઘરફોડ ચોરીના ગુનામાં સંડોવાયેલ આરોપી લાખનસીંગ શેરૂસીંગ ભાટીયા (સીકલીગર) ઉ.વ ૩૦ ( હાલ રહે.હનુમાન ટેકરી, ડભોઈ રોડ, ) ને પોલીસ કમિશ્નરના હુકમથી પાસા વોરન્ટ ઇસ્યુ કરી આરોપીને રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે ખસેડવામાં આવ્યો છે.પ્રોહીબિશન – જુગાર તથા ચોરીની પ્રવૃત્તિઓ નેસ્ત નાબુદ કરવા સારૂ આવી પ્રવૃત્તિઓ કરતા ઇસમો ઉપર અસરકારક કામગીરી કરી તેઓ વિરુધ્ધમાં અટકાયતી પગલાં લેવા અંગેની સુચનાના આઘારે મકરપુરા પો.સ્ટેના પો.ઇન્સ. વી.એન.મહિડાએ વાહન અને ઘરફોડ ચોરીના ગુનામાં સંડોવાયેલ આરોપી લાખનસીંગ શેરૂસીંગ ભાટીયા (સીકલીગર) ઉ.વ ૩૦ ( હાલ રહે.હનુમાન ટેકરી, ડભોઈ રોડ, ) ને પોલીસ કમિશ્નરના હુકમથી પાસા વોરન્ટ ઇસ્યુ કરી આરોપીને રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે ખસેડવામાં આવ્યો છે.પ્રોહીબિશન – જુગાર તથા ચોરીની પ્રવૃત્તિઓ નેસ્ત નાબુદ કરવા સારૂ આવી પ્રવૃત્તિઓ કરતા ઇસમો ઉપર અસરકારક કામગીરી કરી તેઓ વિરુધ્ધમાં અટકાયતી પગલાં લેવા અંગેની સુચનાના આઘારે મકરપુરા પો.સ્ટેના પો.ઇન્સ. વી.એન.મહિડાએ વાહન અને ઘરફોડ ચોરીના ગુનામાં સંડોવાયેલ આરોપી લાખનસીંગ શેરૂસીંગ ભાટીયા (સીકલીગર) ઉ.વ ૩૦ ( હાલ રહે.હનુમાન ટેકરી, ડભોઈ રોડ, ) ને પોલીસ કમિશ્નરના હુકમથી પાસા વોરન્ટ ઇસ્યુ કરી આરોપીને રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે ખસેડવામાં આવ્યો છે.
