મહાન અર્થશાસ્ત્રી અને દેશના પૂર્વ પ્રધાનમંત્રીશ્રી ડો. મનમોહનસિંહજીના દુઃખદ અવસાન નિમિત્તે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા “પ્રાર્થના સભા”નો કાર્યક્રમ રાખેલ છે. આપશ્રી શ્રધ્ધા સુમન અર્પણ કરવા ઉપસ્થિત રહેશો.
તારીખ – ૩૦ ડિસેમ્બર, ૨૦૨૪, સોમવાર
સમય – સાંજે ૫-૦૦ કલાક
સ્થળ – પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય, રાજીવ ગાંધી ભવન, સંસ્કાર કેન્દ્ર માર્ગ, એલિસબ્રિજ, અમદાવાદ