કાંકરિયા કાર્નિવલ 2024 માં સૌપ્રથમવાર કાર્નિવલ પરેડનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે કાર્નિવલનો પ્રારંભ કરાવ્યો હતો.કાર્નિવલ પરેડમાં અમદાવાદ ફાયરબ્રિગેડ,પોલીસ અને કલાકારોની ટીમ જોડાઈ હતી.

previous post
next post