ગુજરાત સાયન્સ સિટીનો નેચર પાર્ક મુલાકાતીઓને પ્રકૃતિની સુંદરતાનો અનુભવ પ્રદાન કરે છે. અહીંના જુદા જુદા આકર્ષણો અને પ્રાચીન સમયમાં વસવાટ કરતા પ્રાણીઓની પ્રતિકૃતિ લોકોને રોચક જાણકારી પ્રદાન કરે છે. અહીંના સેલ્ફી પોઈન્ટ પર તસવીર લઈને લોકો તેમના અનુભવને યાદગાર બનાવે છે.

previous post