આજ રોજ સાંજે ૫:૩૦ કલાકે મણિનગર રેલ્વે સ્ટેશન સામે આવેલ રાજરત્ન આર્કેડ ની બહાર AMC ના દબાણ ખાતાએ કામગીરી હાથ ધરી, અનેક રોડ ઉપર પથરો કરી ગુજરાન ચલાવતા સ્ટ્રીટ વેન્ડરો નો માલ સમાન , લોડીંગ રીક્ષા, લારીઓ સહિત નો સમાન દબાણ ખાતા એ જમા કરી.

previous post