મણીનગર મેટ્રો રેલ બુલેટ ટ્રેન પ્રોજેક્ટના ચાલતા કામ ના કારણે મણીનગર થી ક્રોસિંગ તરફનો રસ્તો રાત્રી સમયે બંધ કરી ક્રોસિંગ તરફ જતાં વાહનો ને BRTS ટ્રેક માં થી જવા ડાયવરરઝન આપવામાં આવેલ હોય છે,
આ ડાયવટ ઝોન માં BRTS ના કોરિડોર માં જમણી તરફ રેલીંગ તૂટી ગયેલ હોય અને ડાબી તરફ જેવું કોઈ ઇન્ડિકેશન જમણી તરફ ન હોવાથી વાહન ચાલકો મણીનગર BRTS ના કોરિડોર ની રેલીંગ માં અવાર નવાર અકસ્માત નો ભોગ બને છે.
કાર ચાલક નો આબાદ બચાવ, કોઈ જાન હાની કે ઇજા નથી થયેલ.
મણીનગર BRTS ટ્રેક માં મોસ્કો હોટેલ પાસે એક તરફ ( જમણી તરફ ) રેડિયમ ઇન્ડિકેશન અને રેલીંગ ન નથી,
તંત્રની બેદરકારી અને ઉદાસીનતા થી અનેક વાહન ચાલકો અવાર નવાર અક્સ્માત નો ભોગ બને છે,