જેસર તાલુકા ઝડકલા ગામની વાડી વિસ્તારમાં હારજીતની જુગારની બાજી માંડી બેસેલા મહુવા, જેસર અને તળાજાના ચાર શખ્સને જેસર પોલીસે જેસર પોલીસ દ્વારા ચાર શખ્સ ઝડપાયા, ત્રણ ફરાર બન્યા બાજી માંડી બેસેલા ઉસ્માન કાદર ભાઈ મેમણ (ઉ.વ. ૪૨, ૨. રાધેશ્યામ મંદિર બાળક બાગ પાસે મહુવા), કૈશીક વસંતભાઈ મહેતા (ઉ.વ. ૫૪, રે. દરજી શેરી, સીનેમા પાસે તળાજા), અશોક લાલજીભાઈ રાદડીયા (ઉ.વ. ૩૫, રે. ગોટી શેરી જેસર), અબ્દુલ સમારભાઈ શેખ (ઉ.વ. ૫૨, ૨. ફાતેમા સોસાયટી, સમાહોલની સામે, મહુવા) મળી આવતા તમામને રંગેહાથ ઝડપી લઈ શખ્સોના કબજા ભોગવટામાંથી રોકડ, ચાર મોબાઈલ. જુગાર સાહિત્ય બરામત કર્યું હતું. જ્યારે પોલીસના દરોડા દરમિયાન ચકમો આપી ભાવેશ કોળી (રે. ભાદ્રોડ તા. મહુવા), સુરૂભા માનુભા સરવૈયા (રે. ઝડકલા તા. જેસર) અને અકીલ બાપુ સૈયદ (રે. મહુવા) નાસી છુટ્યા હતા. ઉક્ત બનાવ અનુસંધાને જેસર પોલીસે તમામ સામે જુગારધારા તળે ગુનો દાખલ કરી ધોરણસર કાર્યવાહી હાથ ધરી હતી. જેસર તાલુકા ઝડકલા ગામની વાડી વિસ્તારમાં હારજીતની જુગારની બાજી માંડી બેસેલા મહુવા, જેસર અને તળાજાના ચાર શખ્સને જેસર પોલીસે બાતમી આધારે રેઈડ કરી રોકડ, મોબાઈલ, જુગાર સાહિત્ય સાથે ઝડપી પાડ્યા હતા. જ્યારે દરોડા દરમિયાન ત્રણ શખ્સ પોલીસને ચકમો આપી નાસી છુટવામાં સફળ રહ્યા હતા. જેને ઝડપી લેવા પોલીસે ચક્રોગતીમાન કર્યા હતા. બનાવની જાણવા મળતી વિગતો અનુસાર જેસર પોલીસ સ્ટાફ ગઈકાલે સાંજના અરસા દરમિયાન પોસ્ટે વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. તે વેળાએ ચોક્કસ બાતમી રાહે હકીકત મળી હતી કે, જેસર તાલુકા ઝડકલા ગામ સિમાડે વાડી પાસે જાહેર જગ્યામાં અમુક શખ્સો હારજીતનો જુગાર રમી રમાડી રહ્યા છે.

previous post