Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
राजनीति

૧૦ વર્ષ જૂના આધાર કાર્ડ ને અપડેટ કરવા જાહેર અનુરોધ

છેલ્લા ૧૦ વર્ષથી આધાર કાર્ડ ઓળખના પુરાવા તરીકે સૌથી વ્યાપક રીતે ઉભરી આવેલ છે. વિવિધ સરકારી સેવાઓનો લાભ લેવા માટે આધાર કાર્ડ એક અનિવાર્ય દસ્તાવેજ છે. તાજેતરમાં યુનિક આઇડેન્ટીફિકેશન ઓથોરીટી ઓફ ઇન્ડીયા (યુ.આઇ.ડી.એ.આઇ) ભારત સરકારની તા.૧૯/૦૯/૨૦૨૨ ની કચેરી યાદીથી જે રહેવાસીઓએ ૧૦ વર્ષથી વધુ સમયર પહેલા આધાર કાર્ડ કઢાવ્યું હોય અને તેટલા સમયગાળા દરમિયાન કોઇ આધાર કાર્ડ અપડેશન કરવામાં આવેલ ન હોય, તેવા રહેવાસીઓએ સરકારી સેવાઓનો અવિરત લાભ લેવા માટે નિયત કરેલ દસ્તાવેજો સાથે આધાર કાર્ડ અપડેટ કરવા જણાવેલ છે તથા તે માટે સરકાર ધ્વારા રૂા. ૫૦ /- (અંકે રૂપિયા પચાસ પુરા) નો દર નક્કી કરવામાં આવેલ છે. આ અંગે નર્મદા જિલ્લામાં આવેલા નજીકના આધાર નોંધણી કેન્દ્રનો સંપર્ક કરવાનો રહેશે, તેમ જિલ્લા નોડલ ઓફિસર (યુઆઇડી) અને નિવાસી અધિક કલેક્ટર નર્મદા-રાજપીપલાની એક અખબારી યાદીમાં જણાવાયું છે.

છેલ્લા ૧૦ વર્ષથી આધાર કાર્ડ ઓળખના પુરાવા તરીકે સૌથી વ્યાપક રીતે ઉભરી આવેલ છે. વિવિધ સરકારી સેવાઓનો લાભ લેવા માટે આધાર કાર્ડ એક અનિવાર્ય દસ્તાવેજ છે.

संबंधित पोस्ट

राहुल गांधी द्वारा वीर सावरकर के बारे में दिए गए बयान की हिंदू महासभा के लोगों ने की घोर निंदा

Admin

मुख्यमंत्री शिवराज सिंह चौहान हाथ जोड़कर माफी मांगी, क्यां है वजह

Admin

पीएम मोदी ने एशिया के सबसे बड़े एयरो शो की दी भेट, जानिए क्यां है खासियत

Admin

जयपुर – SC ST महापंचायत के दौरान उलझे समर्थक .

Admin

पीपीसीसी प्रमुख वारिंग ने पहलवानों के विरोध को लेकर भाजपा पर निशाना साधा

गुजरात – बिना CM के चेहरे के चुनाव लड़ेगी कांग्रेस

Karnavati 24 News