Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
સ્થાનિક સમાચાર

સુરતના અલગ અલગ વિસ્તારોમાં યોજાયેલ છઠ પૂજાનું આયોજન માં ગારીયાધાર ના લોકો જોડાયા

હાલ માં છઠ પૂજાનો તહેવાર હોઈ ત્યારે સુરતના ભેસ્તાન તળાવ ખાતે છઠ પુજા નો ભવ્ય આયોજન કરાયું હતું આ કાર્યક્રમમાં હજારોની સંખ્યામાં ભાવિ ભક્તો ઉમટયા હતા . આ તકે તળાવ પર કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે મનપા દ્વારા ફાયર વિભાગની ટીમ, સફાઈ કર્મીઓ અને કાયદા વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ બંદોબસ્ત પણ ગઠવવામાં આવ્યું હતું.. આ સભામાં ગારીયાધાર ના લોકો પણ બહોળા પ્રમાણમાં જોડાયા હતા ઉત્તર ભારતનો સૌથી મોટો પર્વ છઠપૂજાનું ખૂબ મોટું મહત્વ છે.છઠ પૂજાનું પર્વ ઉત્તર ભારત સહિત સુરતમાં પણ ભવ્ય રીતે ઉજવવામાં આવતો હોય છે. શહેરના અલગ અલગ વિસ્તારોમાં છઠ પૂજાનું આયોજન કરવામાં આવ્યું આવતું હોય છે. જેમાંથી એક છઠ પૂજા સેવા સમિતિ ભેસ્તાન દ્વારા ભેસ્તાન તળાવ ખાતે છઠપૂજા નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં હજારોની સંખ્યામાં ભાવિ ભક્તો જોડાયા હતા. છઠ પુજા નુ મહત્વ પુત્ર પ્રાપ્તિ, પુત્રનું રક્ષણ, ધન સંપત્તિ સુખદાય, અને આરોગ્યમય રહે તે માટે કરવામાં આવતો હોય છે. આ પર્વત ચાર દિવસનું હોય છે. અને છઠ્ઠા દિવસે તળાવમાં સ્નાન કરી સૂર્યદેવની પૂજા અર્ચના કરતા હોય છે આ છઠ પૂજા કરતી વેળાએ વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ બંદોબસ્ત અને મનપા દ્વારા ફાયર વિભાગની ટીમ સહિત સફાઈ કર્મચારીઓની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. ઉત્તર ભારતમાં પણ છઠ પૂજાનું વધુ મહત્વ.સુરતના અલગ અલગ વિસ્તારોમાં છઠ પૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું શહેરના ભેસ્તાન તળાવ ખાતે છઠ પુજાનુ આયોજન કરવામાં આવ્યું હતું હજારોની સંખ્યામાં ભાવિ ભક્તો જોડાયા હતા પોલીસ બંદોબસ્ત સહિત મનપા દ્વારા ફાયર બ્રિગેડ ટીમ સહિત સફાઈ કર્મચારીઓની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી..

संबंधित पोस्ट

અટલ બ્રિજ જોવા માટે અમદાવાદીઓને ચૂકવવી પડશે એન્ટ્રી ફી – આગામી સમયમાં આટલી ફી ચૂકવવા રહેજો તૈયાર

Karnavati 24 News

શિયાળામાં ડેન્ડ્રફની સમસ્યા વધે છે, જાણો તેની પાછળના સૌથી મોટા કારણો અને ઉપાયો

Admin

સુરેન્દ્રનગર બ્રહ્મ સમાજ દ્વારા જીલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી ઉગ્ર રજૂઆતો કરાઈ

Karnavati 24 News

जी-20 की भारत के सभी प्रदेशों में 200 मीटिंग्स होंगी: प्रदेश नीति के साथ प्रदेश नीति बढ़ाना मुख्य उद्देश्य

Admin

ઐતિહાસિક ધરોહરને ઉજાગર કરતું સ્થળ : ગઢચૂંદડીમાં આવેલી નવલખીવાવ ‘કૂતરાવાવ’

Karnavati 24 News

સૌથી મોટા સમાચાર કોરોના ને લઈને આ નવી જાહેરાત કરવામાં આવી, જાણો શું કરાઈ આગામી લહેરને લઈને

Karnavati 24 News