Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
રાજકારણ

દુબઈના મશહૂર ઈન્ડિયન આર્ટિસ્ટ શ્રી અકબર સાહેબ દ્વારા તેમના વ્યક્તિત્વ અને તેમણે કરેલા કાર્યોના કેનવાસ અને વોટર ક્લર પેઇન્ટિંગ નો પ્રદર્શન કાર્યક્રમ આર્ટ ગેલેરી સાયન્સ સેન્ટરમાં રાખવામાં આવ્યું

દુબઈના મશહૂર ઈન્ડિયન આર્ટિસ્ટ શ્રી અકબર સાહેબ દ્વારા તેમના વ્યક્તિત્વ અને તેમણે કરેલા કાર્યોના કેનવાસ અને વોટર ક્લર પેઇન્ટિંગ નો પ્રદર્શન કાર્યક્રમ આર્ટ ગેલેરી સાયન્સ સેન્ટરમાં રાખવામાં આવ્યું

ભારતીય જનતા પાર્ટી સુરત મહાનગર દ્વારા આયોજિત શ્રદ્ધેય વડાપ્રઘાન શ્રીનરેન્દ્રમોદી જી ના જન્મદિવસના સેવા પખવાડિયામાં દુબઈના મશહૂર ઈન્ડિયન આર્ટિસ્ટ શ્રી અકબર સાહેબ દ્વારા તેમના વ્યક્તિત્વ અને તેમણે કરેલા કાર્યોના કેનવાસ અને વોટર ક્લર પેઇન્ટિંગ નો પ્રદર્શન કાર્યક્રમ આર્ટ ગેલેરી સાયન્સ સેન્ટરમાં રાખવામાં આવ્યું હતું.જ્યાં દિપજ્યોત કરી કાર્યક્રમ ની શરૂવાત કરવામાં આવી 

 
આ કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશના અધ્યક્ષ શ્રી સી આર પાટિલ સાહેબ, ભારતીય જનતા પાર્ટી સુરત મહાનગરના અધ્યક્ષ નિરંજાન ઝાઝમેરા , રાજ્યના ગૃહમંત્રી શ્રી  હર્ષ સંઘવી, સુરત શહેરના મેયર શ્રીમતી હેમાલી બોધાવાલા , ધારાસભ્યશ્રી વીવેક પટેલ , શ્રીમતી ઝંખના બેન, શ્રીમતી સંગીતા બેન પાટીલ , મહામંત્રી શ્રી મુકેશ ભાઈ , શ્રી કિશોર ભાઈ,શ્રી કે બી ભીમનાથ , ડે.મેયર શ્રી દિનેશભાઈ જોધાણી, સ્થા. સમિતિના ચેરમેનશ્રી પરેશ પટેલ , શાસક પક્ષનાં નેતા શ્રી અમિત રાજપૂત  , શહેરના સૌ હોદ્દેદારશ્રીઓ, સૌ કોર્પોરેટરશ્રીઓ તથા મોટી સંખ્યામાં કાર્યકર્તાશ્રીઓ ઉપસ્થિત રહ્યા.

संबंधित पोस्ट

અરવિંદ કેજરીવાલ, ભગવંત માનના રોડ શો હજારોની સંખ્યામાં જોવા મળી રહી છે ભીડ

Karnavati 24 News

 ગલોલીવાસણાના કોકિલાબેન ઠાકોર હરિફથી 73 મત વધુ મેળવી વિજેતા

Karnavati 24 News

 પાટણના ગોલાપુર ગામમાં 6 મહિલાઓ બહુમતી સાથે ગામમાં સત્તા સંભાળશે

Karnavati 24 News

ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ આજે મંદિરે દર્શન કરી સાધુ સંતો સાથે કરી બેઠક

Karnavati 24 News

જામનગર કોંગ્રેસનો ગઢ, ભાજપ માટે કપરા ચઢાણ છતાં ઉમેદવારોનો રાફડો ફાટ્યો

Admin

વેરાવળના પૂર્વ ધારાસભ્યના પુત્ર એવા આદ્રી ગામના યુવા સરપંચનું અવસાન સમગ્ર પંથકમાં શોકની લાગણી વ્યાપી

Karnavati 24 News
Translate »