ડૉ. મિનલ ઠક્કર જાણીતુ નામ સંગીત વિસારતૂ સોસિયલ વર્કેર, પ્રેમાડ અને હેલ્પફૂલ યક્તિત્વ
જેમણે 2018 માં દેવાશ્ર્રય ફાર્મ, ( 2019 અમદાવાદ નો ગરબો) , 2022 અમદાવાદ નો ગરબો ઓર્ગેનાઇસ કર્યો અને એ પણ અદભૂત સફળતા પૂર્વક , જેની નોધ લઈને રાષ્ટ્રીય સ્કાઉટ એન્ડ ગાઇડસ તરફથી રાષ્ટ્રીય સ્કાઉટ એન્ડ ગાઇડસ
ના નેશનલ ચીફ કમિશનર હસ્તે , ડૉ. મિનાલ ઠક્કર ને બેસ્ટ ઓર્ગેનાઇસઝર 2022 ( અમદાવાદ નો ગરબો) એવાર્ડ આપવામા આવિયો .
રિપોટર. સાહિદ કુરેસી
