Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
રાજકારણ

કોંગ્રેસ દ્વારા લિંબાયત અને ટેકસટાઇલ માર્કેટો અને સુરતના તમામ અલગ અલગ વિસ્તારોમાં દુકાનદારો ને મળી સાંકેતિક બંધ નું એલાન

કોંગ્રેસ દ્વારા લિંબાયત અને ટેકસટાઇલ માર્કેટો અને સુરત ના તમામ અલગ અલગ વિસ્તારો માં દુકાનદારો ને મળી સાંકેતિક બંધ નું એલાન કરવામાં આવ્યુ.

દેશ ભર મા વધતી જતી અસહ્ય મોંઘવારી અને બેરોજગારી ના મુદ્દે કોંગ્રેસ હવે આક્રમક બની છે. અને જેને લઈને આજ રોજ કોંગ્રેસે દ્વરા ગુજરાત બંધનું એલાન કરવામાં આવ્યું છે.

સાંકેતિક રીતે ગુજરાત બંધની પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરે જાહેરાત કરી હતી. જેને કોંગ્રેસ ના કાર્યકરોએ આવકારી હતી.

 જે જાહેરાત અંતર્ગત આજરોજ સુરત શહેરમાં  મોંઘવારીના , બેરોઝગારી નસાખોરી ના વિરોધમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ ના આદેશ અનુસાર ગુજરાત સાંકેતિક બંધનું એલાન કરવામાં આવ્યુ હતું જે માં સુરત શહર યુવક કોંગ્રેસ દ્વારા લિંબાયત અને ટેકસટાઇલ માર્કેટો અને સુરતના તમામ અલગ અલગ વિસ્તારોમાં દુકાનદારો ને મળી ને સાંકેતિક બંધ નું એલાન કર્યું હતું.

જયારે આ મોંઘવારીના , બેરોઝગારી નસાખોરી ના વિરોધમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ ના આદેશ અનુસાર ગુજરાત સાંકેતિક બંધનું એલાન માં ગુજરાત યુથ કોંગ્રેસ ના સભ્ય કાદિર શૈખ પણ સહભાગી થયા હતા.

संबंधित पोस्ट

જવાહર મેદાન વડાપ્રધાન ને આવકારવાં સજ્જ કરવા માં આવ્યું છે .

શાહબાઝ શરીફ સરકાર માટે મોટી મુશ્કેલી, રાષ્ટ્રપતિએ ફરી એક વખત ખખડાવ્યા

Karnavati 24 News

ગુજરાત આવી રહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સોશિયલ મીડિયાના માધ્યમથી સ્વાગત કરતા જવાહરભાઈ ચાવડા

Karnavati 24 News

 દાહોદના સાંસદે દાહોદ વિસ્તારમાં સૈનિક સ્કૂલ ખોલવા રક્ષા મંત્રીને કરી રજૂઆત

Karnavati 24 News

સહકારી આગેવાન દિલીપ સંઘાણી ને લઈને સોશ્યલ મીડિયામાં વિવાદક સ્પદ નિવેદન ને લઈને દિલીપ સંઘાણી ની વાહરે આવ્યા ભારતીય જનતા પાર્ટી ને આગેવાનો અને કાર્યકર્તાઓ

Karnavati 24 News

કેબિનેટ બેઠકમાં બિલો, બજેટના એલોકેશન, વડાપ્રધાનના પ્રવાસને લઈને થઈ ચર્ચા

Karnavati 24 News
Translate »