Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુનો

મેંદરડા પોલીસે દાત્રાણા નાની ખોડીયાર સહિત ચાર જેટલા સ્થળોએથી પ્રોહીબિસન ગુના આચરતા ઈસમો ને પકડી પાડ્યા

મેંદરડા તાલુકાના દાત્રાણા ગામ ે વિજયભાઈ નામના 35 વર્ષીય યુવાન ગેરકાયદેસર વગર પાસ કે પરમિટ જાહેરમાં નશો કરેલ હાલતમાં મળી આવી પકડાઈ જાય ગુનો કર્યા બાબતે એક ફરિયાદ નોંધવામાં આવી છે જ્યારે અન્ય જલિયાણ ચોકડી નજીક 38 વર્ષ નયનભાઈ નામના યુવાન કેફી પીણું એટલે કે દારૂ પીધેલી હાલતમાં પોલીસને મળી આવી ગુનો કર્યા બાબતે એક ફરિયાદ દાખલ થઈ છે જ્યારે નાની ખોડીયાર ગામે પણ પોલીસે પેટ્રોલિંગ દરમિયાન 39 વર્ષ છે યુવાનને ગેરકાયદેસર બાષ્પીમેન્ટ વગર જાહેરમાં કેફી પીણું એટલે કે દારૂ પીધેલી હાલતમાં આટા ફેરા કરતા મળી આવવી ગુનો કર્યા બાબતની એક ફરિયાદ તેમના વિરોધ પણ દાખલ કરવામાં આવી છે જ્યારે અન્ય એક મેંદરડા શહેરના સામા કાંઠા વિસ્તારમાં પણ ફોરેસ્ટ ઓફિસની બાજુમાં પોલીસે મહિલાના રહેણાંક મકાનમાં રેડ કરતા ગેરકાયદેસર રીતે દેશી પીવાનો દારૂ આશરે 3 લીટર રેડ દરમિયાન મળી આવ્યું હાજર નહીં મળી આવનાર નયનાબેન નામના મહિલા વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે આ રીતે પોલીસે અલગ અલગ વિસ્તારોમાં પોહીબિસન ધારાઓ ભંગ કરવા બદલ ગુના દાખલ કરવામાં આવ્યા છે

संबंधित पोस्ट

મોરબીમાં પ્રોપેન ગેસ કટિંગ પ્રકરણમાં સંડોવાયેલ ડ્રાઈવર જામીન મુક્ત થયા હતા

Karnavati 24 News

જામનગર શહેર માં વધુ એક રિસવત ખોર ને પકડતી પોલીસ

Karnavati 24 News

અંકલેશ્વરમાં બે દિવસ પૂર્વે ગુમ થયેલ મહિલાનો મૃતદેહમાં પતિ જ નીકળ્યો હત્યારો..

Admin

मेडिकल की आड़ में अवैध अस्पताल चला रहे है फर्जी डॉक्टर, आए दिन ले रहा है मासूमों की जान अनदेखी व लापरवाही का खामियाजा मासूम ग्रामीणों को भुग

Admin

મહેસાણાનાં ધોળાસણ ગામમાં ક્રેન દ્વારા વૃદ્ધ ને ટક્કર મારી, નીચે કચડાતાં વૃદ્ધનું ધટના સ્થળે જ મોત નિપજ્યું

Karnavati 24 News

EDએ મની લોન્ડરિંગ કેસમાં IREO વિરુદ્ધ કાર્યવાહી કરી, 1300 કરોડથી વધુની સંપત્તિ જપ્ત કરી

Admin
Translate »