Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
રાજકારણ

રાજકોટ શહેરમાં તિરંગો જમા કરાવ્યા બાદ વિનામૂલ્યે ચા આપવામાં આવી રહી છે

આઝાદીનાં 75 વર્ષ મહોત્સવ દરમિયાન ભારત સરકારના સાંસ્કૃતિક મંત્રાલયમાં દ્વારા 13 ઓગસ્ટ થી 15 ઓગસ્ટ દરમિયાન હર ઘર તિરંગા પ્યાર નું એલાન કરવામાં આવ્યું હતું જેને સારો એવો પ્રતિસાદ મળ્યો અને 15 ઓગસ્ટ એ બધાએ ધામધૂમથી ઉજવણી પણ કરી હતી પરંતુ બાદમાં તિરંગાનું અપમાન ન થાય તેનું ખાસ ધ્યાન રાખવા માટે રાજકોટમાં કાઠિયાવાડી કસુંબો નામની ટી સ્ટોલે અનોખું અભિયાન હાથ ધર્યું છે છેલ્લા પાંચ વર્ષથી તેઓ સ્વતંત્ર અને ગણતંત્ર દિવસ બાદ જે લોકો તિરંગા જમા કરાવે તેમણે ચા ફ્રી માં આપવામાં આવે છે ત્યારે આ વખતે પણ રાજકોટ શહેરના શહેરીજનોને પણ તિરંગો જમા કરાવી ચા પીવડાવવાનો અભિયાન હાથ ધરવામાં આવ્યું છેઆઝાદીનાં 75 વર્ષ મહોત્સવ દરમિયાન ભારત સરકારના સાંસ્કૃતિક મંત્રાલયમાં દ્વારા 13 ઓગસ્ટ થી 15 ઓગસ્ટ દરમિયાન હર ઘર તિરંગા પ્યાર નું એલાન કરવામાં આવ્યું હતું જેને સારો એવો પ્રતિસાદ મળ્યો અને 15 ઓગસ્ટ એ બધાએ ધામધૂમથી ઉજવણી પણ કરી હતી પરંતુ બાદમાં તિરંગાનું અપમાન ન થાય તેનું ખાસ ધ્યાન રાખવા માટે રાજકોટમાં કાઠિયાવાડી કસુંબો નામની ટી સ્ટોલે અનોખું અભિયાન હાથ ધર્યું છે છેલ્લા પાંચ વર્ષથી તેઓ સ્વતંત્ર અને ગણતંત્ર દિવસ બાદ જે લોકો તિરંગા જમા કરાવે તેમણે ચા ફ્રી માં આપવામાં આવે છે ત્યારે આ વખતે પણ રાજકોટ શહેરના શહેરીજનોને પણ તિરંગો જમા કરાવી ચા પીવડાવવાનો અભિયાન હાથ ધરવામાં આવ્યું છેઆઝાદીનાં 75 વર્ષ મહોત્સવ દરમિયાન ભારત સરકારના સાંસ્કૃતિક મંત્રાલયમાં દ્વારા 13 ઓગસ્ટ થી 15 ઓગસ્ટ દરમિયાન હર ઘર તિરંગા પ્યાર નું એલાન કરવામાં આવ્યું હતું જેને સારો એવો પ્રતિસાદ મળ્યો અને 15 ઓગસ્ટ એ બધાએ ધામધૂમથી ઉજવણી પણ કરી હતી પરંતુ બાદમાં તિરંગાનું અપમાન ન થાય તેનું ખાસ ધ્યાન રાખવા માટે રાજકોટમાં કાઠિયાવાડી કસુંબો નામની ટી સ્ટોલે અનોખું અભિયાન હાથ ધર્યું છે છેલ્લા પાંચ વર્ષથી તેઓ સ્વતંત્ર અને ગણતંત્ર દિવસ બાદ જે લોકો તિરંગા જમા કરાવે તેમણે ચા ફ્રી માં આપવામાં આવે છે ત્યારે આ વખતે પણ રાજકોટ શહેરના શહેરીજનોને પણ તિરંગો જમા કરાવી ચા પીવડાવવાનો અભિયાન હાથ ધરવામાં આવ્યું છે

संबंधित पोस्ट

હીરા બાની તબિયત પર રાહુલ ગાંધીનું ટ્વીટ- માતાનો પ્રેમ અમૂલ્ય, મુશ્કેલ સમયમાં પીએમ મોદી સાથે મારું સમર્થન

Admin

 વાઈબ્રન્ટ મહોત્સવ ફાઈનલ : તા. 10ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉદઘાટન કરશે

Karnavati 24 News

વ્યારામાં વર્ષોથી ઓવર બ્રિજનું કામ અધ્ધરતાલ, ભારતીય હિતરક્ષક પાર્ટીએ કહ્યું,સરકારની નાકામી

Karnavati 24 News

રાષ્ટ્રપતિ ભવન-પીએમ આવાસમાંથી 1000 થી વધુ ઐતિહાસિક કલાકૃતિઓ ગુમ, વિક્રમસિંઘેએ આ વાત કહી

Karnavati 24 News

સંસદમાં EDની કાર્યવાહી પર હોબાળો, લોકસભા અને રાજ્યસભા આવતીકાલ સુધી સ્થગિત

Karnavati 24 News

ધારાસભ્ય અનંત પટેલ પર હુમલો અને સુરત ચાર કાર્યકરોને પાસા હેઠળ જેલમાં મોકલાતા કોંગ્રેસીઓમાં રોષ

Translate »