Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
अन्य

રાજ્યમાં આગામી 5 દિવસમાં આ વિસ્તારોમાં વરસાદની આગાહી, 8 ઓગષ્ટ પછી ભારે વરસાદ

ગુજરાત ભારે વરસાદની ફરી એકવાર આગાહી કરવામાં આવી છે. ખાસ કરીને ઓગષ્ટ મહિનામાં ભારે વરસાદના પહેલા કોઈ સંકેતો નહોતા પરંતુ હવે ફરીથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. બંગાળની ખાડીમાં પ્રેશર સર્જાતા આગામી 5 દિવસ સુધી ગુજરાતમાં વરસાદ પડી શકે છે. તેમાં પણ 8 ઓગષ્ટના રોજ ભારે વરસાદ વરસી શકે છે.

આજે ખેડા, અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, હિંમતનગર, પાટણ, ભરુચ સહીતના વિવિધ વિસ્તારોમાં વરસાદ જોવા મળ્યો હતો. તેમાં પણ અમદાવાદમાં 10 વાગ્યાથી વરસાદ જોવા મળ્યો હતો. ત્યારે આજે વધુ વરસાદ અમદાવાદમાં પડે તેવી શક્યતાઓ પણ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.

ગુજરાત હાલ સામાન્ય વરસાદ જોવા મળી રહ્યો છે. તેમાં પણ કપડવંજમાં 2.5 ઈંચ વરસાદ આજે પડ્યો છે જ્યારે ખેડામાં પણ વરસાદ જોવા મળ્યો હતો. એક સપ્તાહ જેટલો વરસાદે વિરામ લીધા બાદ બફારા પછી વરસાદથી લોકોએ રાહત અનુભવી છે. વડોદરા શહેરમાં ટૂંકા વિરામ બાદ મેઘરાજાની મહેર જોવા મળી રહી છે. ફતેપુરાસ અલ્કાપુરી સહીતના વિસ્તારોમાં પાણી ભરાયા હતા. આ ઉપરાંત ગાંધીનગરમાં પણ અત્યારે વરસાદ વરસ્યો હતો. આ ઉપરાંત બનાસકાંઠામાં પાટણ ખાતે પણ વરસાદી માહોલ જોવા મળ્યો હતો.

संबंधित पोस्ट

શું નાટકિય સસ્પેન્શન હોય છે?

Karnavati 24 News

बीजेपी अध्यक्ष जेपी नड्डा आज दोपहर 1:00 बजे जयपुर आएंगे

Admin

 શ્રી અન્નપૂર્ણા મહોત્સવ પ્રસંગે માતાજી સન્મુખ રંગબેરંગી નયનરમ્ય રંગોળીનો મનોરથ યોજાયો

Karnavati 24 News

Kejriwal set to table confidence motion in Delhi assembly today

लाजपत नगर में चोरों ने एक बड़ी चोरी को दिया अंजाम, 12 ताले तोड़े, 11 मुकुट किये छोरी

Karnavati 24 News

સ્વચ્છતા, સ્વચ્છતા અંગે જાગૃતિ, સ્વચ્છતાના સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ

Karnavati 24 News
Translate »