અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આયોજિત કાંકરિયા કાર્નિવલ મહોત્સવ દરમ્યાન કાંકરીયા લેકફ્રન્ટ ખાતે વધુ પ્રમાણમાં લોકો આવતા હોવાથી અમદાવાદ શહેરમાં જનભાગીદારી થકી સ્વચ્છતા, સ્વચ્છતા અંગે જાગૃતિ, સ્વચ્છતાના સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ અંતર્ગત નાગરિકોની સહભાગીદારી અને ભાગીદારોની ગતિશીલતા જેવી પ્રવૃતિઓ અંતર્ગત સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા સ્વચ્છતા મેસ્કોટ, મોટુ પતલુ, હલ્ક,પ્લાસ્ટિક ભુત મારફતે નાગરિકોને ભીનો અને સુકો કચરો અલગ અલગ અ.મ્યુ.કો.ના ડોર ટુ ડોરના વાહનમાં જ આપવા માટે જાણકારી આપવામાં આવી.

previous post