દેશના વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદી દર રવિવારે વિવિધ વિષયોને લઈને મન કી બાત કાર્યક્રમ થકી દેશની પ્રજાને સંબોધન કરતા હોય છે ત્યારે આજના મનકી બાત કાર્યક્રમમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી આઝાદીનાં ૭૫ વર્ષ હર ઘર તિરંગા પશુપાલન ખેડૂતો ચોમાસુ કૃષિ ખેલ જગત સહિત દેશના વિભિન્ન ગ્રામ્ય કક્ષાના કરાયેલા પ્રેરણાદાયક કાર્યોને ઉલ્લેખ કર્યો હતો ત્યારે વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલા મહાદેવ નગર તથા જલારામ નગર ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના મન કી બાત કાર્યક્રમ સાંભળવા નું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં માંજલપુર વિધાનસભાના ધારાસભ્ય યોગેશભાઈ પટેલ તથા ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટરો અને સ્થાનિક આગેવાનો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતાદેશના વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદી દર રવિવારે વિવિધ વિષયોને લઈને મન કી બાત કાર્યક્રમ થકી દેશની પ્રજાને સંબોધન કરતા હોય છે ત્યારે આજના મનકી બાત કાર્યક્રમમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી આઝાદીનાં ૭૫ વર્ષ હર ઘર તિરંગા પશુપાલન ખેડૂતો ચોમાસુ કૃષિ ખેલ જગત સહિત દેશના વિભિન્ન ગ્રામ્ય કક્ષાના કરાયેલા પ્રેરણાદાયક કાર્યોને ઉલ્લેખ કર્યો હતો ત્યારે વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલા મહાદેવ નગર તથા જલારામ નગર ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના મન કી બાત કાર્યક્રમ સાંભળવા નું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં માંજલપુર વિધાનસભાના ધારાસભ્ય યોગેશભાઈ પટેલ તથા ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટરો અને સ્થાનિક આગેવાનો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા
