Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
સ્થાનિક સમાચાર

ઉત્તર ગુજરાત ની લો કોલેજોની મૂટ કોર્ટ સ્પર્ધામાં રાધનપુરની કૉલેજ પ્રથમ ક્રમે

આ મૂટ કોર્ટ માાં ઉત્તર ગુજરાત ની વિવિધ આઠ લૉ કોલેજો એ ભાગ લીધો હતો.

જેમાં ભારતી ચંદ્રેશ વિરવાડિયા લૉ કૉલેજ રાધનપુરે પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું

એસ એમ શાહ લૉ કૉલેજ મહેસાણા ખાતે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ની ઇન્ટર લૉ કૉલેજ મૂટ કોર્ટ નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભારતી ચંદ્રેશ વિરવાડિયા લૉ કૉલેજ રાધનપુરે પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું હતું. તદુપરાંત બેસ્ટ આર્ગ્યુમેન્ટ એવોર્ડ ના વિજેતા પણ રાધનપુર કૉલેજ ના વિદ્યાર્થી રહ્યા હતા. આ મૂટ કોર્ટ માં ઉત્તર ગુજરાત ની વિવિધ આઠ લૉ કોલેજો એ ભાગ લીધો હતો.

જેમાં નાગોરી અનિશા ઐયુબ ખાંન, ઠક્કર રાઘવ ભરત ભાઈ, ઘાંચી યાસીને પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી બેસ્ટ ટીમ નો એવોર્ડ તથા નાગોરી અનિશા એ બેસ્ટ આર્ગ્યુમેન્ટ નો એવોર્ડ અપાવી હિંમત વિદ્યાનગર સ્થિત અમર જ્યોત એજ્યુકેશન ટ્રસ્ટ રાધનપુર નું નામ ઉત્તર ગુજરાત માં રોશન કર્યું હતું. આ વિધાર્થી ઓ ને ટ્રસ્ટ ના પ્રમુખ ડૉ મહેશ ભાઇ મુલાણી તેમજ લૉ કૉલેજ ના પ્રિન્સીપાલ ભીખૂ પુરી સ્વામી દ્વારા માર્ગ દર્શન આપવામાં આવ્યું હતું.

संबंधित पोस्ट

રાજ્ય સરકારે કર્યા 16 IASની બદલીના આદેશ 

Gujarat Desk

CBSE સેમ 1 ના 2021-22 પરિણામો

Karnavati 24 News

આરોગ્ય મંત્રીશ્રી ઋષિકેશ પટેલે ગુજરાત વિધાનસભા ગૃહમાં રજુ કરેલ “ધ ગુજરાત ક્લિનિકલ એસ્ટાબ્લિસમેન્ટ (રજીસ્ટ્રેશન એન્ડ રેગ્યુલેશન) સુધારા વિધેયક -૨૦૨૫” સર્વાનુમત્તે પસાર

Gujarat Desk

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલનો ગાંધીનગર મહાનગરપાલિકાને ગંદા પાણીના નિકાલ વ્યવસ્થાપન અને સ્ટ્રોમ વોટર ડિસ્પોઝલ નેટવર્ક તથા STP સહિતના કામો માટે ૬૦૦ કરોડ રૂપિયા ફાળવાનો મહત્વપૂર્ણ નિર્ણય

Gujarat Desk

મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલ ની સૌજન્ય શુભેચ્છા મુલાકાત રાજ્યમાં કોમન સિવિલ કોડની આવશ્યકતા ચકાસવા અને કાયદાનો મુસ્સદો તૈયાર કરવા રચવામાં આવેલી કમિટીના અધ્યક્ષ અને સભ્યોએ ગાંધીનગરમાં લીધી

Gujarat Desk

જૂની પેન્શન યોજના શરૂ કરવા માટે શિક્ષકો દ્વારા કાળી પટ્ટી ધારણ કરી રેલી કાઢી ધારાસભ્ય ને આવેદનપત્ર

Karnavati 24 News
Translate »