Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
अन्य

ડીસાના મોદી સમાજ દ્વારા આયોજીત માતાશેરી થી બહુચરાજી પગપાળા યાત્રા સંઘ પ્રયાણ કર્યુ

ડીસાના મોદી સમાજ દ્વારા આયોજીત માતાશેરી થી બહુચરાજી પગપાળા યાત્રા સંઘ પ્રયાણ કર્યુ

ડીસામાં 44 વર્ષથી નીકળતો પગપાળા સંઘ અષાઢ સુદ પૂનમ ના દિવસે બહુચરાજી પહોંચશે
ડીસા સ્થિત બહુચર કૃપા સંઘ દ્વારા અને મોદી સમાજ દ્વારા આયોજીત ડીસાથી બહુચરાજી 44 માં પગપાળા સંઘ આજ રોજ ડીસા ના માતાશેરી ખાતે આવેલ બહુચર માતાજીના મંદિરથી બહુચરાજી તરફ વહેલી સવારે જવા પ્રસ્થાન કરવાંમા આવ્યું હતું
ડીસાથી નીકળેલ બહુચરાજી પગપાળા યાત્રા સંઘ સોમવારે સવારે પાટણમાં પહોંચતા ભવ્ય શોભાયાત્રા નગરમાં ફરશે. જેનું ઠેર-ઠેર લોકો દ્વારા સ્વાગત કરવામાં આવશે.જયારે મંગળવારના દિવસે મોઢેરામાં આરતી થશે. ત્યારબાદ આનંદના ગરબાની મંડળો દ્વારા રમઝટ બોલાશે અને બુધવારે પગપાળા સંઘ સવારે બહુચરાજી મુકામે પહોંચ છે ત્યાંર બાદ મોદી સમાજના મોટી સંખ્યામાં માતાજી ના ભક્તો પહોંચી પણ ભવ્ય શોભાયાત્રા નીકળશે.માં બહુચર માતાજીની આસ્થા ધરાવતા સમાજના ભાઇઓ અને બહેનો પગપાળા સંઘના આયોજકો સુંદર આયોજન કરી ખડેપગે સેવાઓ આપશે. આ પગપાળા સંઘમાં વધુને વધુ ધર્મપ્રેમી લોકો જોડાય તેવો અનુરોધ કર્યો અને માતાજી ને ધજા ચડાવીને.આરતી કરશે.અને ભોજન પ્રસાદ કરી ને ત્યાંથી છૂટા પડશે

संबंधित पोस्ट

अध्यक्ष दीपक अरोड़ा के धर्मकोट पहुंचने पर विधायक लाडी धोस ने गर्मजोशी से स्वागत किया

Admin

‘નવ સત્યાગ્રહ’ બેઠક

Karnavati 24 News

 સેકન્ડ હેન્ડ એક્ટિવા ખરીદતા એરફોર્સના જવાન સાથે છેતરપિંડી

Karnavati 24 News

वजन घटाने के लिए कोशिश करें खुद डॉक्टर न बने।

Admin

 નેહરુ યુવા કેન્દ્ર સુરત દ્વારા પ્રજાસત્તાક દિન’ ની ઉજવણી ૨૦૨૨ અંતર્ગત જિલ્લા કક્ષાની વકતૃત્વ સ્પર્ધા યોજાઇ

Karnavati 24 News

T20 World Cup: टीम इंडिया को लगा बड़ा झटका, रवींद्र जडेजा टी20 वर्ल्ड कप से बाहर

Admin
Translate »