આજે કોંગ્રેસ અધ્યક્ષ શ્રી @kharge જી ના નેતૃત્વમાં અને વિપક્ષના નેતા શ્રી @RahulGandhi ની હાજરીમાં ‘નવ સત્યાગ્રહ’ બેઠક યોજાઈ.
આ બેઠકમાં પાર્ટી અને દેશને લગતા મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરી.
આપણે સાથે મળીને બાપુની વિચારધારા અને આદર્શોને જનતા સુધી પહોંચાડીશું અને સત્ય અને અહિંસાથી નફરતની રાજનીતિને હરાવીશું.
જય બાપુ, જય ભીમ, જય બંધારણ 🇮🇳