ઉના તાલુકાના કંસારી ગામના નાગરિકો વીજળી ગુલ ના પ્રશ્નનો ધોકડવા ગામ ના પી.જી.વી.સી.એલ કચેરીમાં ખાતે
સમગ્ર ગ્રામ વાસીઓએ આજે pgvcl માં જઈ અને ધારદાર રજૂઆત કરી છેલ્લા કેટલાક સમયથી લાઈટના અભાવે લોકો પીડાવી રહ્યા છે લાઈટ આવે છે જાય છે તેવી સમસ્યા હાલ થઈ રહી છે જેને કારણે આજે રજૂઆત કરી છે
ઉના પંથકમાં કંસારી ગામના નાગરિકો જ્યોતિ લાઈટ ગુલ ના ધાંધિયા ને કારણે નાયબ કાર્યપાલક ઈજનેર પી.જી.વી.સી.એલ.
કચેરી ધોકડવા ખાતે કંસારી ગામના લોકો એ સૂત્રોચ્ચાર કરી વીજળી ગુલ ના વિવિધ પ્રશ્નનો ને લઈને કરી રજુઆત કરવામાં આવી હતી. તેમજ નાયબ કાર્યપાલક ઈજનેર પી.જી.વી.સી.એલ.અમરેલી અને ઉના શ્રી નાયબ કલેકટર શ્રી અને ઉના શ્રી ધારાસભ્ય પુજા ભાઈ વંશ અને શ્રી મુખ્યમંત્રી ગુજરાત રાજ્ય ને લેખીત પત્રમાં ચાંદોરા રમેશભાઈ એલ દ્વારા લેખિત પત્રમાં પ્રશ્નોનું નિરાકરણ લાવવા માટે રજુઆત કરી હતી ત્યારે નાયબ કાર્યપાલક ઈજનેર રે આગામી દિવસોમાં નીણય લાવવા ની ખાત્રી આપી હતી અને નહીં આવે તો પી.જી.વી.સી.એલ.નો.ધેરાવ કરવાની કંસારી ગામના નાગરિકો દ્વારા ચીમકી આપવામાં આવી હતી