૯૮ – રાજુલા વિધાનસભા માં રાજનૈતિક પ્રવાસના ત્રીજા દિવસે શ્રી દેવેન્દ્ર બાપુ (ડેડાણ)નાં આશીર્વાદ આશ્રમે દર્શન કરી પ્રદેશ ભાજપ ના મંત્રી અને પ્રવક્તા મહેશભાઈ કસવાળા દ્વારા વિધાનસભા ના પ્રવાસ માં નીકળીયા જેમાં પૂર્વ ધારાસભ્ય હીરાભાઈ સોલંકી સહીત પીઠાભાઈ નકુમ તથા પ્રેમજીભાઈ સેંજલીયા ખાંભા તાલુકા ભાજપ ના તમામ હોદેદારો, કાર્યકર્તા મિત્રો હાજર રહ્યા હતા.
અને ખાંભા કિસાન મોર્ચા પ્રમુખ કિશોરભાઈ સેંજલીયા નાં ગામ રબારીકા ની ઘરે ખાટલા બેઠક કરી
