Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
સ્થાનિક સમાચાર

તળાજા તાલુકાના ઠળિયા ગામે જાહેર રસ્તા ઉપર નાખવામાં આવેલ ઉકરડા તાત્કાલિક ભરી લેવા સરપંચ દ્વારા નોટિસ જાહેર કરવામાં આવી

ઠળીયા ગામના સરપંચે અગત્યની નોટિસ જાહેર કરી તળાજા તાલુકાના ઠળિયા ગામે જાહેર રસ્તા ઉપર નાખવામાં આવેલ ઉકરડા તાત્કાલિક ભરી લેવા સરપંચ દ્વારા નોટિસ જાહેર કરવામાં આવી ને ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ઠળીયા ગામના સરપંચ વનરાજભાઈ મોભ દ્વારા એક નોટિસ જાહેર કરવામાં આવી છે અને નોટિસમાં જણાવવામાં આવ્યું છે કે ગામતળ વિસ્તારમાં અથવા તો જાહેર રસ્તા ઉપર કરવામાં આવેલ ઉકરડા આગામી તારીખ 5 5 2022 ને ગુરુવાર સુધીમાં જે લોકોના ઉપર હશે તેમને તેમના ખર્ચે હટાવી લેવા જાહેર નોટીસ દ્વારા જાણ કરવામાં આવી છે તારીખ 6 5 2022 થી કોઈપણ વ્યક્તિના જો ઉકરડા જાહેર રસ્તા પર કે અન્ય જગ્યાએ હશે તો ગ્રામ પંચાયત દ્વારા કોઈપણ પ્રકારની જાણ કર્યા વગર ભરી લેવામાં આવશે જેની જાણ ઠળિયા ગામ ના તમામ લોકોને કરવામાં આવી છે તેમ ઠળિયા ગામ ના સરપંચ વનરાજભાઈ મોભ ની યાદીમાં જણાવાયું છે તળાજા તાલુકાના ઠળિયા ગામે જાહેર રસ્તા ઉપર નાખવામાં આવેલ ઉકરડા તાત્કાલિક ભરી લેવા સરપંચ દ્વારા નોટિસ જાહેર કરવામાં આવી

संबंधित पोस्ट

અમદાવાદની મણિનગર પોલીસે ગણતરીના કલાકોમાં જ ઘરફોડ ચોરીના આરોપીને ઝડપી પાડ્યો

Gujarat Desk

રાજધાની એક્સપ્રેસ દિલ્હી સિવાય તમારા શહેરમાંથી કેમ ઉપડતી નથી, આ છે કારણ

Karnavati 24 News

પોરબંદરમાં યોજાતા જન્માષ્ટમીનાં લોકમેળામાં પાલિકાએ ૩ કરોડનો વીમો લીધો ! !

Karnavati 24 News

કેરળ અને ગુજરાત વચ્ચે રમાઈ રહેલી રણજી ટ્રોફી સેમિફાઇનલ મેચના બીજા દિવસે મોહમ્મદ અઝહરુદ્દીને શાનદાર સદી ફટકારી

Gujarat Desk

કોંગ્રેસે એક એવો શહેર પ્રમુખ બનાવ્યો, જેનો એક દીકરો સપામાં છે અને બીજો ભાજપમાં: આલોક મિશ્રા

Gujarat Desk

કચ્છના દયાપરના ઉર્મિલા બા‌ માટે ભાવનગરનો નમો સખી સંગમ મેળો યાદગાર બન્યો

Gujarat Desk
Translate »