Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार

Category: अन्य

સુરતના કાપોદ્રા વિસ્તારમાં રાત્રીના સમયે ઘરેથી નીકળેલી નાનકડી દીકરીની પાછળ શ્વાન પડતા ઘરનો રસ્તો ભૂલી ગઈ હતી, જેની જાણ રાહદારીઓને થતા દીકરીને કાપોદ્રા પોલીસ સ્ટેશન પહોંચાડી.

Karnavati 24 News

માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની વર્ચ્યુયલ ઉપસ્થિતિમાં તેમના અધ્યક્ષસ્થાને આજે દેશના વિવિધ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના 65 લાખ જેટલા લોકોને સ્વામિત્વ યોજના હેઠળ પ્રોપર્ટી કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું,

Karnavati 24 News

અખીલ ભારતીય કોંગ્રેસ સમિતિના મહામંત્રી અને ગુજરાત કોંગ્રેસ સંગઠન પ્રભારીશ્રી મુકુલ વાસનીકજીની ઉપસ્થિતીમાં જામનગર શહેર-જિલ્લા, દેવભૂમિ દ્વારકા અને પોરબંદર શહેર-જિલ્લા સંગઠનની સમીક્ષા બેઠક જામનગર ખાતે યોજાઈ હતી.

Karnavati 24 News
Translate »