Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
સ્થાનિક સમાચાર

દીવ જિલ્લામાં સીબીએસસી ધોરણ ૧૦ પરીક્ષાનો પ્રારંભ, એક જ સેન્ટર

દીવ જિલ્લામાં સીબીએસસી ધોરણ૧૦ પરીક્ષાનો આજથી પ્રારંભ થયો

સમગ્ર દીવ જિલ્લામાં ભણતરને લઇને ખૂબ સક્રિય છે અને સરકાર દ્વારા પણ તેમાં કઈ ને કઈ રીતે યોજના લાવીને લાભ અપાવે છે ડીજે દિવની વાત કરીએ તો અહીં ઘોઘલા વણાકબારા તેમજ અન્ય ગામો આવેલા છે વધુ પડતા લોકો અહીં ફોરેન માં વસવાટ કરે છે અને ત્યાંથી કમાઈ અને પોતાના વતનમાં આવે છે એટલે કે દીવ આવેછે અહીં વસતા લોકો શિક્ષણ પ્રત્યે ખૂબ જાગૃત હોય છે અને પોતાના બાળકોને ખૂબ સારી રીતે ભણાવે છે તેને આગળ પણ મોકલે છે ભણીગણીને હોશિયાર થતા વિદ્યાર્થીઓ આજે ઉચ્ચ સ્થાન પર જોવા મળે છે આમ કહી શકાય કે અહી લોકો આજીવિકા મચ્છી ઉદ્યોગ ફોરેન રહીને કમાવે છે અને એક મોટું પર્યટન સ્થળ દીવ છે જમી લીધું પણ તેના સ્થાનિક લોકો રોજીરોટી કમાવા છે જ્યારે આજે વિદ્યાર્થી ભાઈ-બહેનો મા અનેરો ઉત્સાહ જોવા મળ્યો
સીબીએસસી ધોરણ 10 ની પરીક્ષા જવાહરલાલ નો વિદ્યાલય ખાતે લેવામાં આવી સીબીએસસી નું માત્ર એકજ સેન્ટર હોય જેથી ગેલેક્સી સ્કૂલના વિદ્યાર્થીઓ તેમજ જવાહરલાલ વિદ્યાલય આવી પહોંચ્યા શાળાના પ્રવેશ દ્વારે લોકહિતની માહિતી આપવામાં આવી અને સેનેટ રાઈઝરકરી વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો કુલ ૧૪૭ વિદ્યાર્થી ભાઈઓ બહેનોએ પરીક્ષા આપી જવાહરલાલ વિદ્યાલયના આચાર્યશ્રી સુંદર વ્યવસ્થા કરવામાં આવેલ

संबंधित पोस्ट

કંબોઈ થી દેલમાલ સુધી 5 કિમી નો રોડ ઉબડ ખાબડ,વાહનચાલકો પરેશાન

Karnavati 24 News

રાજકોટનાં દૂધસાગર રોડ પરથી ઝડપાયો દારૂ ભરેલ વાહન: ૭ લાખથી વધુ કિંમતની દારૂની બોટલો કરી જપ્ત

Admin

જેસરના તાંતણીયા ખાતે સમસ્ત સુન્ની મુસ્લિમ જમાતના સહયોગથી છઠ્ઠો સમૂહ લગ્ન સમારંભ યોજાયો

Karnavati 24 News

પાટડીના હિંમતપુરામાં 25થી વધુ ઘેટામાં લમ્પી જેવો વાઇરસ જોવા મળતા પશુપાલકોમાં ફફડાટ ફેલાયો

Karnavati 24 News

શહેરના રિંગરોડ સ્થિત સબજેલની જમીન ઉપર પાલિકાના નવા વહીવટી ભવનને રાજ્ય સરકારે મંજૂરીની મ્હોર મારી

Karnavati 24 News

મહુધાના મીનાવાડા દર્શન કરવા જઈ રહેલા દંપતીને અકસ્માત નડ્યો, વાંદરુ રોડ વચ્ચે આવતા બાઈક પરથી દંપતી પટકાયું; પત્નીનું મોત

Karnavati 24 News