આ કાર્યક્રમ માં જીલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ હર્ષદભાઈ નીનામા, ધારાસભ્ય વજુભાઈ પણદા, પૂર્વ સાંસદ ડો.પ્રભાબેન તાવીયાડ, શહેર કોંગ્રેસ પ્રમુખ ઇશ્વરભાઇ પરમાર કાર્યકારી પ્રમુખ આશિફ સૈયદ, નીકુજ ભાઇ મેડા, નીતેશ ભાઇ યાદવ કલાબેન ભાભોર, તસ્નિમબેન નલ્લાવાલા, લક્ષ્મી બેન ભાટ સહિત ના મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. આ સૌએ ખ્રિસ્તી ભાઈઓ બહેનોને નાતાલની શુભેચ્છાઓ પાઠવી હતી.