Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
તાજા સમાચાર

NPCILમાં 55,000 સુધીના પગારની નોકરી આવી સામે આ રીતે કરો અરજી

*શિક્ષણ* આ ભરતીમાં સ્નાતક સુધીનો અભ્યાસ ક્રમ હોય તે જરૂરી કરવામાં આવેલો છે સ્નાતક

*અનુભવ*
આ ભરતીમાં ઓછામાં ઓછું એક વર્ષનો અને વધુમાં વધુ ત્રણ વર્ષનો અનુભવ કરવામાં આવેલો છે .

*પગાર*
આ ભરતીમાં સરકારી પગારધોરણ મુજબ પગાર ધોરણ નક્કી કરાયું છે .

*જગ્યા*
આ ભરતીમાં 225 કરતા વધારે જગ્યાઓ માટે ભરતી ની વિગત બહાર આવી છે .

*વય મર્યાદા*
આ ભરતીમાં ઓચામાં ઓછા 26 વર્ષ અને વધુમાં વધુ 41 ની વય મર્યાદા કરવામાં આવેલી છે .

*અરજી કરવાની રીત*
આ ભરતીમાં અરજી કરવાની રીત ઓનલાઈન કરાઈ છે . આ ઉપરાંત આ ભરતીમાં અરજી કરવાની છેલ્લી તારીખ 28-04-2022 રાખવામાં આવેલી છે .

*અભ્યાસ*

આ ભરતીમાં એન્જિનિયરીંગ માં ગેટ 2022 ની પોસ્ટ – મેકેનિકલ એજીનીયરીંગ – 87 પોસ્ટ, આ ઉપરાંત કેમિકલ એજીનીયરીંગ – 49 પોસ્ટ, ઇલેક્ટ્રિકલ એજીનીયરીંગ – 31 પોસ્ટ, ઇલેક્ટ્રોનિક્સ એજીનીયરીંગ – 13 પોસ્ટ , પોસ્ટ, સિવિલ એન્જનીયરિંગ – 33 પોસ્ટ જેટલી જગ્યાઓ માટે ભરતી બહાર પાડવામાં આવેલી છે .

*અરજી ફી*
આ ભરતીમાં જનરલ, ઈડબલ્યુએસ અને ઓબીસી માટે 500 રૂપિયા ફ્રી રખાઈ છે . તેમજ ST SC માટે કોઈ ફ્રી રખાઈ નથી

*શિફ્ટ ટાઇમિંગ* આ ભરતીમાં દિવસની શિફ્ટ રાખવામાં આવેલી છે.

संबंधित पोस्ट

મોંઘવારીએ તો જબરી કરી ! તસ્કરોએ કરી 50 કિલો લીંબુની ચોરી, જુઓ ક્યાં બની આ ઘટના?

Karnavati 24 News

જહાંગીરપુરી હિંસા : પોલીસે એક જ પરિવારના 5 સભ્યો સહિત કુલ 23 લોકોની ધરપકડ કરી

Karnavati 24 News

બેસ્ટ ઓર્ગેનાઇસઝર એવાર્ડ ઓફ અમદાવાદ

Admin

રાજુલા માં ગાયમાતા નાં લાભાર્થે યોજાયેલ લોક ડાયરામાં આપણા લોક લાડીલા ધારાસભ્ય શ્રી અંબરીશભાઈ ડેર તથા કોંગ્રેસ પરિવાર દ્વારા રૂ. ૧૧૧૧૧૧/- રોકડ અનુદાન આપવામાં આવ્યું હતું…

Admin

હવામાનમાં પલટો, તડકાના કારણે તાપમાનમાં વધારો : તાપમાનમાં 3 ડિગ્રીનો વધારો, સવારથી સૂર્યપ્રકાશને કારણે ગરમી અને ભેજનું પ્રમાણ વધ્યું

Karnavati 24 News

ઓલપાડ : કીમ ગામે કાશીરામજીની 88મી જન્મજયંતી નિમિત્તે સલામીનું આયોજન કરવામા આવ્યું

Karnavati 24 News