કાળઝાળ ગરમીના કારણે દેશ ના વિવિધ રાજ્યોમાં લૂનું યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે બાળકો, વૃદ્ધો, તેમજ જૂના રોગોથી પીડિત લોકોને હીટવેવમાં વધુ જોખમ હોય છે. આઇએમડીએ સલાહ આપી છે કે લાંબા સમય સુધી તડકામાં રહેવાથી દૂર રહેવું. કાળઝાળ ગરમી પડી રહી છે. શુક્રવારે દાહોદ સહિત અનેક સ્થળોએ તાપમાન ૪3 ડિગ્રી સેલ્સિયસની ઉપર રહ્યું છે બીજો સૌથી ગરમ એપ્રિલ મહિનો રહ્યો છે. રાજ્યના જુદા-જુદા શહેરોમાં 3 દિવસ સુધી હિટવેવ આગાહી નાં પગલે આજે દાહોદ માં પણ વહેલી સવારથી જ ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ગયા હતા.હવામાન વિભાગનું કહેવું છે કે, સરેરાશ માસિક મહત્તમ તાપમાન 40.2 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું છે હીટવેવની અસર વર્તાઈ શકે છેહિટવેવ તથા ગ્રામ્ય વિસ્તારમાં યલો અલર્ટની આગાહી કરવામાં આવી છે. આ સાથે જ કાળઝાળ ગરમીના કારણે બપોરના સમયે કારણ વગર ઘરની બહાર ન નીકળવા લોકોને અપીલ કરાઇ છે. બાળકો, વૃદ્ધો,લીંબુ પાણી, ઓઆરએસ સતત આપતા રહેવું જોઇએ. દેશમાં વધતી ગરમી વચ્ચે ભારતીય હવામાન વિભાગ (IMD)એ ગુરુવારે રાજસ્થાન, દિલ્હી, હરિયાણા, ઉત્તર પ્રદેશ અને ઓડિશા સહિત ઉત્તર પશ્ચિમ ભારતના પાંચ રાજ્યો માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું હતું