Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
તાજા સમાચાર

દીવમાં કિસાન ક્રેડીટ કાર્ડ સંદર્ભે બેંકોની મીટીંગ યોજાઈ, મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા

દીવમાં કિસાન ક્રેડીટ કાર્ડ સંદર્ભે બેંકોની મીટીંગ યોજવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા.

સમગ્ર દીવ  જિલ્લામાં કિસાનો જે ખેતી કરે છે અને પણ માંથી કણ  પેદા કરે છે તેને અનુલક્ષીને સરકાર દ્વારા અનોખો પ્રયાસ કરવામાં આવે છે અને કિશન જેમ બને તેમ કઈ રીતે સરકારી યોજનાનો લાભ લે તે માટે તમામ બેંકો પણ તમને સહાય કરવા મિટિંગનો દોર પણ કરે છે જેથી કિસાનોને વધુમાં વધુ ફાયદો થાય તેવું આજે દીવમાં જોવા મળ્યું છે

 દીવ કલેકરેટ કોન્ફરન્સ હોલમાં લિડ બેંક મેનેજર દ્વારા સ્પેશ્યલ ડિસ્ટ્રીકટ બેંકની મીટીંગનુ આયોજન થયુ હતુ. આ મીટીંગમાં ભારત સરકાર દ્વારા ચલાવવામાં આવતી ખેડૂત લક્ષી યોજના પી.એમ.કિસાન સ્કીમમાં જે ખેડૂતો રજીસ્ટર થયેલ છે.
ક્રેડીટ કાર્ડ જારી કરવા માટેના ઉદ્દેશથી બેઠક યોજાઈ હતી. દીવ જીલ્લામાં કુલ 2172 ખેડૂતો આ યોજના અંતર્ગત રજીસ્ટર થયેલ છે અને ભવિષ્યમાં બીજા ખેડૂતોને પણ સમાવેશ કરવામાં આવશે. આ બેઠકમાં લીડ બેંક મેનેજર સંજય માથુર કૃષિ અધિકારી હિતેન્દ્રભાઈ બામણીયા તેમજ દીવ જીલ્લાની તમામ બેંકના મેનેજરો ઉપસ્થિત રહ્યા હતા.

संबंधित पोस्ट

ભાજપે સંકલ્પ પત્રમાં આપ્યા મોટા 30 વચનો – ખેડૂત, મહિલા, યુવા ઉપરાંત આરોગ્ય સેવાને મહત્વ

Admin

શ્રીલંકામાં રાષ્ટ્રપતિએ 5 દિવસ બાદ અડધી રાત્રે હટાવી ઈમરજેંસી, દેશભરમાં ચીન વિરુદ્ધ પ્રદર્શન

Karnavati 24 News

મોદી રાજકોટના આંગણે: ચૂંટણી માટે પ્રચાર કરી જાહેર સભા ગજવશે

Admin

PM મોદીના હસ્તે રૂ. ૩૦૫ કરોડના ખર્ચે સાબર ડેરીના નવનિર્મિત પાવડર પ્લાન્ટનું લોકાપર્ણ કરાશે.

Karnavati 24 News

શહેરમાં (Surat ) કોરોનાના નવા વેરિયન્ટ XEને લઈને સુરત મહાનગર પાલિકા (SMC) એલર્ટ થઈ ગઈ છે. જો કે, નવા વેરિયન્ટનો (Variant ) એકપણ દર્દી મળ્યો નથી. મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ કમિશનરનું કહેવું છે કે જો

Karnavati 24 News

સરકારી નોકરીઓ: નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ફર્મેશન ટેક્નોલોજીએ 66 જગ્યાઓ પર ભરતી કરી છે, ઉમેદવારોએ 19 જુલાઈ સુધીમાં અરજી કરવી જોઈએ.

Karnavati 24 News