ગુજરાતપ્રદેશસ્થાનિક સમાચારરાજ્ય સરકારે કર્યા 16 IASની બદલીના આદેશ by Gujarat DeskApril 10, 20250 રાજ્યમાં બદલી અને બઢતીનો દૌર (જી.એન.એસ) તા. 9 ગાંધીનગર, 9 એપ્રિલ, 2025ના રોજ રાજ્ય સરકારે 16 IASની બદલીના આદેશ કરાયા છે. જેમાં વડોદરા મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાને ગાંધીનગર મુકાયા છે.