Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
લાઈફ સ્ટાઇલ

ઊનાના નવાબંદર ગામે ગટર યોજનાનું ચાલુ કામ બંધ થતા ગામનું બધેય પાણી ખુલ્લી ગટરોમાં ભરાતાં ગ્રામજનોમાં રોષ

ઊનાના નવાબંદર ગામે ગટર યોજનાનું ચાલુ કામ બંધ થતા ગામનું બધેય પાણી ખુલ્લી ગટરોમાં ભરાતાં ગ્રામજનોમાં રોષ

ઉના તાલુકાના નવાબંદર છેલ્લા કેટલાક સમયથી વિવાદોથી ભરપૂર રહ્યું છે તેનું મુખ્ય કારણ ગ્રામ પંચાયતમાં સરપંચ અને તેના મળતિયા આ કામ કરવા નથી દેતા લોકમુખે ચર્ચાઈ રહ્યું છે નવાબંદર ગામની વાત કરીએ ત્યારે અહીં કરોડનો પ્રોજેક્ટ એટલે કે ઝડપથી નિર્માણ થઇ રહ્યું છે અને ગ્રામ ની દશા અને દીસા બંને ખરાબ છે છેલ્લા બે ટર્મથી સરપંચ શકાય છે પણ ગામની પરિસ્થિતિ જેમની તેમ જોવા મળે છે અહી વિસ્તાર આવેલો છે અને મચ્છી ઉદ્યોગ મોટા પ્રમાણમાં અહીંથી બહાર જાય છે પણ જે ગામને હાઇટેક રહેવુ જોયે અહીં ક્યાંય જોવા મળતો નથી મચ્છી ઉદ્યોગ કમાણી કરતા વેપારીઓ પણ આજે ગામના અંદર મસમોટા ખાડાઓ રોડો પાણીના પ્રશ્નો જેવા અનેક વસ્તુઓ ગામમાં છેલ્લા કેટલાક સમયથી છે અહીંની વસ્તી ની વાત કરીએ ત્યારે હિન્દુ અને મુસ્લિમ બંને વસ્તી ધરાવતું ગામ છે અને અહીં એકતા પણ જોવા મળે છે પણ ગામના વિકાસમાં તને સરપંચ ને કેમ રસ હોય તેઓ હાર જોવા મળ્યું છે આતો અંધેરી નગરી ને ગંડુ રાજા ની પરિસ્થિતિ ઊનાના નવાબંદર ગામે જોવા મળી છે

संबंधित पोस्ट

Kitchen Tips: તમને સ્વાદની સાથે સ્વાસ્થ્યનો ખજાનો મળશે, ઘરે જ બનાવો ટેસ્ટી ઓટ્સ ઉત્પમ રેસીપી

Karnavati 24 News

Property Tips: બિલ્ડર ફ્લેટનું પઝેશન આપવામાં વિલંબ કરી રહ્યો છે! તો જાણો ખરીદદારોના અધિકારો…

Karnavati 24 News

કપાળ પર સિંદૂર લગાવવાની આ ભૂલ ક્યારેય ન કરો, છીનવાઈ જશે ઘરની સુખ-શાંતિ!

Karnavati 24 News

4 ઓગસ્ટે આ તારીખોમાં જન્મેલા લોકોને મળશે ભાગ્ય સાથ, વાંચો દૈનિક અંકરાશિ

Karnavati 24 News

આ રીતે ઘરે બનાવો ‘Potato Lollipop’, વરસાદની સિઝનમાં ખાવાની મજ્જા પડી જશે

Karnavati 24 News

પાલક માત્ર વજન ઘટાડવામાં જ સહાય નથી કરતું, પણ કેન્સર જેવી બિમારીને પણ મ્હાત આપવામાં મદદ કરે છે..

Karnavati 24 News
Translate »