Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
રમતગમત

પાટણ માં તાલુકા કક્ષાની વોલીબોલ સ્પર્ધા યોજાઈ, 29 ભાઈઓ-બહેનોની ટીમોએ ભાગ લીધો

પાટણ જિલ્લા કક્ષા ની બહેનો ની બાસ્કેટ બોલ સ્પર્ધા યોજાઈ

પાટણ શહેર ના આદર્શ વિદ્યાલય સંકુલ માં તાલુકા કક્ષા ની ભાઈ ઓ બહેનો ની વોલીબોલ સ્પર્ધા યોજાઈ હતી જેમાં 29 ટીમો એ ભાગ લીધો હતો.

ખેલ મહા કુંભ અંતર્ગત પાટણ શહેર ની આદર્શ વિદ્યાલય સંકુલ માં ગુરુવારે તાલુકા કક્ષા ની ભાઈ ઓ-બહેનો ની વોલીબોલ સ્પર્ધા યોજાઇ હતી. જેમાં અંડર-14 ભાઈ ઓ ની 5 ટીમ અને બહેનો ની 4 ટીમ, અંડર-17 ભાઈઓની 8 ટીમ અને બહેનો ની 3 ટીમો અને ઓપન કેટેગરી માં ભાઈઓ ની 8 ટીમો અને બહેનો ની 1 ટીમે એમ કુલ 28 ભાઈ ઓ બહેનો ની વોલીબોલ સ્પર્ધા યોજાઇ હતી. તાલુકા કક્ષાએ જીતેલ વોલીબોલ ની તમામ વિજેતા ટીમ જિલ્લા કક્ષાએ રમવા જશે.

તો પાટણ જિલ્લા ખેલ મહાકુંભ બાસ્કેટ બોલ બહેનો ની સ્પર્ધા સરદાર પટેલ રમત ગમત સંકુલ ખાતે યોજાઈ હતી જેમાં જિલ્લાની કુલ 14 ટીમો એ ભાગ લીધેલ હતો.જેમાં પ્રથમ નંબર આદર્શ વિદ્યાલય. બીજો એમ એન પ્રા.શાળા અને ત્રીજા નંબરે નૂતન વિનય મંદિર પ્રા.શાળા વિજય બની હતી .વિજેતા ટિમ રાજ્ય કક્ષાએ રમવા જશે.

संबंधित पोस्ट

ધોની બેટ કેમ ચાવે છે?: અમિત મિશ્રાએ માહીના બેટની સફાઈના રહસ્યો ખોલ્યા

Karnavati 24 News

WPL 2023: ગુજરાત જાયન્ટ્સને મોટો ફટકો, આ સ્ટાર ખેલાડી આખી સિઝન માટે બહાર

Karnavati 24 News

FIFA World Cup 2022: સેમીફાઇનલ અગાઉ વિવાદ, લિયોનેલ મેસ્સી સાથે ઘર્ષણ કરનાર રેફરીની છૂટ્ટી

Admin

કોચ રાહુલ દ્રવિડ આ કારણે ટીમ ઇન્ડીયા પર ગુસ્સે ભરાયા

Karnavati 24 News

રાજકોટનું ગૌરવ વધારતા દેવર્ષિ રાચ્છની નેશનલ જૂનિયર હોકી ટિમમાં પસંદગી

Karnavati 24 News

Rohit Sharma એ ખરીદી ચમચમાતી કરોડોની કિંમતની મોંઘીદાટ કાર, બ્લ્યૂ ટીમની જર્સી જેવો જ પસંદ કર્યો રંગ

Karnavati 24 News
Translate »