Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
બિઝનેસ

સિંગતેલ અને કપાસિયા તેલમાં ડબ્બે રૂપિયા 25નો વધારો ઝીંકાયો, 5વાર બે મહિનામાં વધારો ઝીંકાયો

સિંગતેલ 2550 થી વધીને 2600 ને પર પહોંચ્યો છે તો કપાસિયા તેલનો ભાવ 2500 થી 2550 પર પહોચ્યો છે. બંને વચ્ચે 50 રૂપિયાનો ફર્ક રહ્યો છે. 6 મહિનાથી ભાવ વધી રહ્યા છે.
યુદ્ધના પગલે સીંગતેલ અને કપાસીયા તેલના ભાવમાં ભડકો આ પહેલાં જ થયો છે. ત્યારે ફરી તેલના ભાવ ઊંચકાયા છે. આજે

ફરી એકવાર ખાદ્યતેલના ભાવમાં વધારો 25 રૂપિયાનો વધારો થયા છે. સિંગતેલ 2550 થી વધીને 2600 ને પર પહોંચ્યો છે તો કપાસિયા તેલનો ભાવ 2500 થી 2550 પર પહોચ્યો છે. બંને વચ્ચે 50 રૂપિયાનો ફર્ક રહ્યો છે. 6 મહિનાથી ભાવ વધી રહ્યા છે. ભાવ વધતા ગૃહિણીઓનું બજેટ ફરી ખોરવાયું છે કેમ કે પામોલિન, સરસવ, કપાસિયા વગેરે તેલમાં આ વધારો જીવ મળ્યો છે.
 છૂટક જથ્થાબંધ અને તેલને કંટ્રોલમાં રાખવા માટે રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય ખાધતેલની સંગ્રહખોરી બાબતે લીધો છે પરંતુ સંગ્રહ ખોરી ચાલુ જ રહી હોવાનું પણ માનવામાં આવી રહ્યું છે.
અન્ન અને નાગરિક પુરવઠા નિગમ દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે, રીટેલમાં 30 ક્વિંટલ જ્યારે હોલસેલમા 500 ક્વિંટલ નો જથ્થો સંગ્રહ કરી શકાશે. ઓડિબલ ઓઈલ સીડ ના 100 ક્વિંટલ રીટેઈલ જ્યારે હોલસેલમા 2000 ક્વિંટલ જથ્થો રાખી શકાશે. પરંતુ તેલની આયાત આ યુદ્ધના કારણે અટકી ગઈ હોવાથી આ ભાવ વધી રહ્યા છે તેવું વેપારીઓ કહી રહ્યા છે. ત્યારે 3000ને પર ડબ્બે ભાવ વધે તેવી શક્યતાઓ છે

संबंधित पोस्ट

ટ્વિટર પછી, મસ્કએ પણ ભારતની યોજના પડતી મૂકી: ટેસ્લાનું ભારત લોન્ચ ખોરવાઈ ગયું

Karnavati 24 News

નવા વર્ષના ઠરાવો 2022: નવા વર્ષમાં તમારા વ્યવસાય માટે આ ઠરાવો કરો

Karnavati 24 News

એક્સપાયરી ડેટ પછી પણ નથી ખરાબ આ વસ્તુઓ, જાણો કઈ કઈ વસ્તુઓ લિસ્ટમાં સામેલ છે

Karnavati 24 News

LIC IPO પહેલા ચિંતાના સમાચાર: પ્રીમિયમની આવકમાં 20%નો ઘટાડો

Karnavati 24 News

સુરત-અમરેલી એરલાઇન્સનો નવા વર્ષથી પ્રારંભ

Karnavati 24 News

વીજળીની અછતની મોટી અસરઃ 7 વર્ષ પછી કોલસાની સૌથી મોટી ખાણ કંપની કોલ ઈન્ડિયા કટોકટીમાં મદદ કરવા ઈંધણની આયાત કરશે

Karnavati 24 News