Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
મનોરંજન

રેખાની જેમ જ ખુબ જ સફળ છે તેની 6 બહેનો, જાણો કઈ બહેન કઈ ફિલ્ડમાં બુલંદ છે..

રેખાની જેમ જ ખુબ જ સફળ છે તેની 6 બહેનો, જાણો કઈ બહેન કઈ ફિલ્ડમાં બુલંદ છે..મુંબઈઃ બોલિવૂડની પીઢ અભિનેત્રી રેખા તેની શાનદાર એક્ટિંગ અને સુંદરતા માટે જાણીતી છે. ઉંમરના આ તબક્કે પણ તેણે પોતાની જાતને એવી રીતે જાળવી રાખી છે કે આજની અભિનેત્રીઓ પણ તેની સામે નિષ્ફળ જાય. જોકે રેખા તેની સુંદરતા અને ફેશનની સાથે સાથે તેની અંગત જિંદગીને કારણે પણ ચર્ચામાં રહે છે. પરંતુ શું તમે જાણો છો કે અભિનેત્રીની 6 વધુ બહેનો છે અને તે પણ તેમની જેમ જ સફળ જીવન જીવી રહી છે.આ છે રેખાની 6 બહેનોતમને જણાવી દયે કે રેખાને 6 બહેનો છે. એક સગી બહેન છે અને બાકીને સૌતલી બહેન છે. તમને જણાવી દઈએ કે રેખાના પિતા જેમિની ગણેશન તમિલ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના જાણીતા એક્ટર હતા. જેમિનીના ત્રણ લગ્ન હતા. પ્રથમ પત્ની દ્વારા 4 પુત્રીઓ, બીજી પત્ની દ્વારા 2 પુત્રી રેખા અને રાધા છે. ત્રીજી પત્નીને એક પુત્ર સતીશ અને પુત્રી વિજયા ચામુંડેશ્વરી છે. એટલે કે રેખાને તેની માતાની એક બહેન અને પાંચ સાવકી બહેનો છે. અહેવાલો અનુસાર, રેખાને તેના પિતા સાથે ખાસ સંબંધ નથી. પરંતુ તેની 6 બહેનો સાથે ખૂબ સારા સંબંધો છે.રેવતીતો ચાલો હવે તમને રેખાની બહેનો સાથે પરિચય કરાવીએ, તેમાંથી સૌથી મોટી રેવતી સ્વામીનાથન છે, જેઓ યુએસમાં ડોક્ટર છે. તે રેડિયેશન ઓન્કોલોજિસ્ટ છે અને લાઈમલાઈટથી દૂર રહે છે. રેખા અને તેની મોટી બહેન રેવતી વચ્ચે ખૂબ જ સારું બોન્ડિંગ છે.કમલાપોતાના અભિનયથી લાખો લોકોને દિવાના બનાવનાર રેખાની બીજી બહેનનું નામ છે કમલા સેલ્વરાજ. તે એક ડૉક્ટર પણ છે અને કમલાની ચેન્નાઈમાં પોતાની હોસ્પિટલ પણ છે, જેનું નામ GG હોસ્પિટલ છે.નારાયણીનારાયણી ગણેશ રેખાની ત્રીજી બહેન છે, અને એક મુખ્ય અખબારમાં પત્રકાર છે.વિજયારેખાની ચોથી બહેનનું નામ વિજયા ચામુંડેશ્વરી છે. તેઓ મેડિકલ ક્ષેત્રે સફળ ફિઝિયોથેરાપિસ્ટ પણ છે.રાધાતમને જણાવી દઈએ કે રેખાની જેમ તેની બીજી એક બહેને પણ એક્ટિંગની દુનિયામાં પોતાનું નસીબ અજમાવ્યું હતું પરંતુ તે રેખાની જેમ સફળ થઈ શકી ન હતી અને મોડલ ઉસ્માન શહીદ સાથે લગ્ન કર્યા બાદ તેણે પોતાની જાતને ફિલ્મોથી દૂર કરી લીધી હતી અને હાલમાં તે અમેરિકામાં રહે છે. તેની બહેનનું નામ રાધા ઉસ્માન સૈયદ છે.જયારેખાની સૌથી નાની બહેન વિશે વાત કરીએ જેનું નામ જયા શ્રીધર છે. તેઓ આરોગ્ય સલાહકાર છે. રેખાની મોટાભાગની બહેનોએ મેડિકલ ક્ષેત્રે હાથ અજમાવ્યો છે. રેખાનું જયા સાથે ખૂબ જ સારું બોન્ડિંગ છે.

संबंधित पोस्ट

બોલિવૂડ મેગાસ્ટાર દ્વારા હોસ્ટ કરાયેલા શો ‘કૌન બનેગા કરોડપતિ’ની 14મી સીઝન આ દિવસોમાં ચર્ચામાં છે. પ્રસારિત થતા દરેક એપિસોડમાં કંઈક એવું બને છે, જે લોકો તેને જોવા માટે વધુ ઉત્સુક બનાવે છે.

Karnavati 24 News

વાપીમાં કોરોનાને આમંત્રણ આપતો કોમેડી કિંગ ઝાકીર ખાનનો કોમેડી શૉ, VIA હોલમાં બુકીંગ ફુલ

Karnavati 24 News

Guess Who: આ તસવીરમાં ટીવીનો મોટા સ્ટાર હાજર છે, શું તમે તેને ઓળખ્યા?

Karnavati 24 News

વીડિયોઃ સલમાન ખાન અને જેનેલિયા ડિસોઝાનો આ ક્યૂટ ડાન્સ વીડિયો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે, જુઓ

Karnavati 24 News

અભિનેતા ઇરફાન ખાનની આ અજાણી વાત જે તમે ભાગ્યે જ જાણતા હશો, આ સપનું રહ્યું હતું અધુરું

Karnavati 24 News

કોફી વિથ કરણ 7: કરણ જોહરે વિજય દેવેરાકોંડાને પૂછ્યા આવા સવાલ, લાલ અભિનેતાએ શરમ સાથે કહ્યું- મેં આ બધું નથી કર્યું…

Karnavati 24 News
Translate »