આજકાલ લોકોની સૌથી મોટી ફરીયાદ હોય તો તે છે વાળ ખરવા. વાળ ખરવાને લઈને ઘણા બધા પ્રશ્નો આવે છે. તેના માટે લોકો ઘણી એવી દવાઓ કરે છે. તેમ છતાં વાળ ખરવાનું બંધ થતું નથી. ત્યારે આજે અમે કેટલાક એવા ફુડ્સ વિશે જણાવીશુ કે જે તમે તમારા રૂટીનમાં સામેલ કરો તો તમને ફાયદો થશે.ઘણા લોકો એવા હોય છે કે તેને નાની ઉંમરમાં જ વાળ ખરવા લાગે છે. વાળ ખરતા હોય તો તમારે તેને નજરઅંદાજ ન કરવા. નહીં તો આ સમસ્યા વધી શકે છે. જેથી તમારે તમારા ડાયેટમાં કેટલીક વસ્તુઓને સામેલ કરવી જોઈએ. જેથી આ તમામ સમસ્યામાંથી તમને છુટકારો મળશે..લીંબુ અને આમળાતમારા વાળને જો સૌથી વધુ કોઈ પોષણ આપતું હોય તો તે છે લીંબુ અને આમળા. આમળાનું દરરોજ સેવન કરવાથી વાળને જરૂરી પોષણ મળે છે.કઠોરકઠોર ખાવાથી હેરગ્રોથ વધે છે. તમારે તમારા જમવામાં વટાણા, મસૂર, મગ જેવા કઠોર સામેલ કરવાપાલકદરરોજ પાલક ખાવાનું શરૂ કરી દો. પાલકમાં વિટામીન A અને C હોય છે. જે વાળની સમસ્યામાંથી રાહત આપે છે.ચિયા સિડ્સચિયા સિડ્સ ખાવાથી વાળ વધે છે અને ખરતા નથી. ચિયા સિડ્સની સાથે ફ્લેક્સ સીડ્સ પણ ખાવા જોઈએ.ડ્રાઈફ્રુટદરરોજ ખાવામાં નટ્સ એડ કરો. નટ્સ ખાવાથી વાળ ખરતા બંધ થઈ જાય છે. ડ્રાઈફ્રુટમાં એન્ટિઓક્સીડેન્ટ હોય છે.પાલકલીલાં શાકમાં પાલક સૌથી હેલથીની લિસ્ટમાં શામેલ છે. પાલકમાં આયરન, ફોલેટ, વિટામિન A તથા વિટામિન C જેવા પોષકતત્વો હાજર હોય છે જેનાથી તમારા વાળ સ્વસ્થ રહે છે.
next post