Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
લાઈફ સ્ટાઇલ

શિયાળામાં આમળાનું સેવન કરવાથી અધધ ફાયદાઓ, સસ્તા ફળના મોંઘા ફાયદાઓ

શિયાળામાં જાન્યુઆરી મહિનો ભરપુર ખાવાની ઋતુ માનવામાં આવે છે. તેમાં પણ અમુક પ્રકારના ફળફળાદી અને હેલ્ધી ખોરાક ખાવામાં આવે તો ઘણો ફાયદો આપણને થઈ શકે છે પરંતુ કોનાથી કેટલો ફાયદો થશે તે જાણવું પણ એટલું જ જરૂરી છે. શિયાળામાં આમળા ખાવાથી અનેક ફાયદાઓ થાય છે તે જાણવું ખૂબ જરૂરી છે.

શિયાળામાં આમળા ખાવાથી હેલ્થમાં ફાયદો થાય છે આમળાનું સેવન કરવાથી અનેક પ્રકારની બીમારીઓ પણ દૂર થાય છે.
 આમળા ખૂબ જ ગુણકારી ફળ માનવામાં આવે છે આયુર્વેદ શાસ્ત્ર ની અંદર જણાવવામાં આવ્યું છે કે આમળા એ દરેક પ્રકારના દર્દની દવા છે. હમણાં તમારા શરીરમાં પાચન તંત્ર થી માંડી યાદ શકતી સુધી દરેક સમસ્યાઓને દૂર કરવામાં મદદરૂપ સાબિત થાય છે. તેનાથી મધુમેહ, હૃદય બીમારી વગેરે બીમારીઓ દૂર થાય છે.
 આમળા નો રસ આંખો માટે લાભકારી છે આમળા ખાવાથી આંખની રોશની તેજ થાય છે ડાયાબિટીસમાં ફાયદાકારક, હોય છે જે ડાયાબિટીસ માટે લાભકારી છે રોજ આમળાનું સેવન કરવાથી લોહી માં ખાંડની માત્રા નિયંત્રિત રહે છે. જેમાં ભરપૂર પ્રમાણમાં એન્ટીઓક્સીડેન્ટ પોટેશિયમ, કાર્બોહાઇડેટ, ફાઇબર, પ્રોટીન મેગ્નેશિયમ ભરપૂર પ્રમાણમાં જોવા મળે છે.
આ સાથે જ આપણા ખરાબ કોલેસ્ટરોલને સારું બનાવવામાં પણ મદદ કરે છે. હાડકા મજબુત અને તાકતવર બને છે પેશાબમાં બળતરા માટે ફાયદાકારક છે. જો કોઇ પણ વ્યક્તિને પેશાબમાં બળતરા થતી હોય તો આમળા ની અંદર થોડું મધ મેળવીને સેવન કરવામાં આવે તો તેના કારણે પેશાબમાં થતી બળતરામાંથી છુટકારો મળી જાય છે.
 કોઈપણ વ્યક્તિને ઉધરસ આવતી હોય તો દિવસમાં ત્રણથી ચાર આમળા ને ગાયના દૂધની સાથે ખાવામાં આવે તો ઉધરસની સમસ્યા તરત દૂર થઈ જાય છે.

संबंधित पोस्ट

बादाम हैं फायदेमंद सूखे मेवे : भीगे-सूखे-भुने-छिले या छिलके सहित खाने से वजन से लेकर पाचन तक की समस्या दूर हो जाएगी।

Admin

ચોમાસામાં કપડામાંથી આવે છે વાસ? તો આ રીતથી એક જ મિનિટમાં દૂર કરી દો દૂર્ગંધ

Karnavati 24 News

ઘરે બેઠા કરો આ આસન, પેટથી લઇને કમરના દુખાવા જેવી અનેક તકલીફો થઇ જશે દૂર

Karnavati 24 News

તમે ક્યારે પણ ઘરે નથી બનાવ્યા બ્રેડ ઉત્તપમ? તો મોડુ કર્યા વગર નોંધી લો આ રેસિપી

Karnavati 24 News

જીરું-વરિયાળીનું પાણી પીધા પછી વજન બરફના ઘન તરીકે પીગળી જશે, જાણો કેવી રીતે?

Karnavati 24 News

સતત લેપટોપ સામે બેસીને ડોક અને પીઠ રમણ ભમણ થાય છે? તો અપનાવો આ ઉપાય…

Karnavati 24 News