જૂનાગઢ જિલ્લા પોલીસ દ્વારા પોલીસ કર્મી અને અધિકારીઓની ફિટનેસ વ્યવસ્થિત રહે તે માટે જયશ્રી ટોકીઝ સામે આવેલ હેડ કવાટર્સ ના પરેડ ગ્રાઉન્ડમાં પોલીસ દ્વારા એક અતિ આધુનિક જીમ તૈયાર કરવામાં આવ્યું છે જેમાં પોલીસ અને તેના પરિવારજનો સામાન્ય ફી ભરી પોતાની ફિટનેસ બરોબર રહે તે માટે આ જીમ અતિ ઉપયોગી સાબિત થાય તેવું જિલ્લા પોલીસ વડાએ જણાવ્યું છે