ગુજરાત સરકારના કરુણા અભીયાન હેઠળ સાથીયા ચેરીટેબલ ટ્રસ્ટ તરફથી ઉતરાયણ ના તહેવાર માં પતંગ ઉડાવતા પક્ષી ને ઈજા થતી હોય છે ને પક્ષી ઘાયલ થતા હોય છે પણ મણિનગરના ઉત્તમનગર માં સુર્યા સિટી પાસે સાથિયા ચેરીટેબલ ટ્રસ્ટ ના અશોક સકપાલ એને તેમની ટીમ સાથે જ જય માડી શ્રી નિધિ ફાઉન્ડેશન ના પંકજભાઈ પંચાલ એને તેમની ટીમ દ્વારા સંયુક્ત ઘાયલ પક્ષીઓ બચાવવા માટે ૨ દિવસ કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું છે,
આ કેમ્પ માં સ્વૈચ્છિક સેવા અર્થે મણિનગરના અન્ય નવનો યુવાનો પણ જોડાયા હતા, અને આ સેવા કરતા ઉત્સાહી ટીમ ના યુવાનો ને સર્ટિફિકેટ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા,
ચાવડા કાકા,વાલજીભાઈ સોલંકી, પ્રકાશ રાઠોડ, અજીત સોલંકી, રમેશભાઈ પદરેશા, કિશોર સોલંકી, ચંદ્રકાંત સોલંકી, યોગેન્દ્ર વાઘેલા, મનોજ સોલંકી, મહેન્દ્ર મકવાણા, હરેશ વ્યાસ, નલીન ભાઇ, નો ઉત્સાહ સાથે નો સંપુર્ણ સાથ સહકાર રહયો હતો.
રિપોર્ટર :
સાહિદ કુરેશી
મેહરુંન નિશા