મણિનગર મીલતનગર વોર્ડ ના સામાજિક કાર્યકર્તા શ્રી ફારુક ભાઇ શેખ ના જણાવ્યા મુજબ આજ રોજ તા. ૯/૦૧/૨૦૨૨ ને રવિવારના દિવસે મણિનગર ના મીલતનગર વોર્ડ માં ઇસનપુર પોલીસ સ્ટેશન અને ઝોન ૬ અમદાવાદ શહેર ના સહયોગ થી covid19 રસીકરણ નું કાર્યક્રમ યોજાયો હતો તેમાં રસી લેવા માટે નું ઉત્સાહ વધારવા અને જાગૃતિ લાવા માટે દાણીલીમડા ના યુવા કોર્પોરેટર શ્રી શહેજાદખાન પઠાણ તથા ઇસનપુર પોલીસ સ્ટેશન ના ડીસ્ટાફ પીએસઆઈ ડી. જે. લકુમ સાહેબ, સલીમ ભાઇ સાબુવાલા, કોર્પોરેટર શ્રીમતી રમીલાબેન પરમાર અને ઈમરાન ભાઇ મકરાણી હાજર હતા.
રિપોર્ટર,
સાહીદ કુરેશી
મેહરૂન્નીશા