શાહે આલમ સરકાર એટલે કે તેમનું પુરું નામ સૈયદ મહંમદ સિરાજુદ્દીન બુખારી
તેમના સહેજાદા નસીન અખલાક અહેમદ નીજામ અલી બુખારી એ જણાવાયું કે આ ઊરસ વર્ષ ૫૬૩ મું છે તો શાહે આલમ સરકાર ના તમામ અનુયાયી ઓ ને નમ્ર અપીલ છે કે તા. ૩/૦૧/૨૦૨૨ થી ૨૭/૦૧/૨૦૨૨ સુધી તમામ કાર્યક્રમને કોરોનાની મહામારી ના લીધે ગુજરાત સરકાર ની ગાઈડ લાઈન પ્રમાણે મોકુફ રાખેલ છે તો તમામ અનુયાયી પોતાના ત્યાં લાડુ બનાવી અહી લાવી શકશે નહી.
સૈયદ વકાર અહેમદ સાહેબ ના જણાવ્યા મુજબ ખાદીમ સુબાખાન મિયા ચીસ્તી અને મુબીન ભાઇ હાજર રહયા હતા અને અતિથિ વિશેષ માં ઈસનપુર ના પીઆઈ. શ્રી ડી. ડી. ગોહેલ સાહેબ હાજર રહયા હતા અને તેમણે જણાવ્યું કે શાહે આલમ સરકાર ના પ્રેમ અને શાંતી નો સંદેશો આપણે સૌ આગળ વધારીએ ઈસનપુર પોલીસ ટીમ ની કામ ગીરી પણ સરાહનીય રહી હતી.
રિપોર્ટર : કર્ણાવતી ૨૪ન્યૂઝ
સાહિદ કુરેશી
મહેરૂ નીશા